કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/ફૂલે ફૂલે: Difference between revisions
Jump to navigation
Jump to search
૩૦. ફૂલે ફૂલે
(Created page with "{{SetTitle}} <br> <center><big><big>'''૩૦. ફૂલે ફૂલે'''</big></big></center> {{Block center|<poem> એવી અચરજ નજરે પડી {{gap|5em}} કે ફૂલે ફૂલે વેલ ચડી. મૂળાધારનો માટીક્યારો, ફૂટ્યો ત્યાંથી વેલફુવારો; ડગતી ધારને અડગ અટંકી સુરતા જોગે જડી. કે...") |
No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 7: | Line 7: | ||
એવી અચરજ નજરે પડી | એવી અચરજ નજરે પડી | ||
{{gap|5em}} કે ફૂલે ફૂલે વેલ ચડી. | {{gap|5em}} કે ફૂલે ફૂલે વેલ ચડી. | ||
મૂળાધારનો માટીક્યારો, | મૂળાધારનો માટીક્યારો, | ||
ફૂટ્યો ત્યાંથી વેલફુવારો; | ફૂટ્યો ત્યાંથી વેલફુવારો; | ||
ડગતી ધારને અડગ અટંકી | ડગતી ધારને અડગ અટંકી | ||
{{gap|5em}} સુરતા જોગે જડી. | |||
{{gap|5em}} કે ફૂલે ફૂલે વેલ ચડી. | |||
ફૂલે ફૂલે વેલવિસામા, | ફૂલે ફૂલે વેલવિસામા, | ||
સૌરભ સરણાં આવે સામાં; | સૌરભ સરણાં આવે સામાં; | ||
સ્વાગત કાજે અગમ અનાહત | સ્વાગત કાજે અગમ અનાહત | ||
{{gap|5em}} નભનોબત ગગડી. | |||
{{gap|5em}} કે ફૂલે ફૂલે વેલ ચડી. | |||
ફૂલ ફૂલને સેરે સાંધે, | ફૂલ ફૂલને સેરે સાંધે, | ||
સુંદર સોહિલ સેતુ બાંધે; | સુંદર સોહિલ સેતુ બાંધે; | ||
વલ્લરી વાધે એમ વરસતી | વલ્લરી વાધે એમ વરસતી | ||
{{gap|5em}} અવિરત ઓજસ ઝડી. | |||
{{gap|5em}} કે ફૂલે ફૂલે વેલ ચડી. | |||
હતી માત્ર કાઠાળી વેલી, | હતી માત્ર કાઠાળી વેલી, | ||
બની ફૂલવંતી અલબેલી; | બની ફૂલવંતી અલબેલી; | ||
સરોદ, એની મહેક મ્હેકતી | સરોદ, એની મહેક મ્હેકતી | ||
{{gap|5em}} ત્રિભુવન પાર અડી. | |||
{{gap|5em}} કે ફૂલે ફૂલે વેલ ચડી. | |||
</poem>}} | </poem>}} | ||
{{center|{{gap|8em}}( | {{center|{{gap|8em}}(સુરતા, પૃ. ૭૨)}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = તમે રે સોનું | ||
|next = | |next = ફીણ ઝાઝાં ને — | ||
}} | }} |
Latest revision as of 02:05, 31 May 2024
એવી અચરજ નજરે પડી
કે ફૂલે ફૂલે વેલ ચડી.
મૂળાધારનો માટીક્યારો,
ફૂટ્યો ત્યાંથી વેલફુવારો;
ડગતી ધારને અડગ અટંકી
સુરતા જોગે જડી.
કે ફૂલે ફૂલે વેલ ચડી.
ફૂલે ફૂલે વેલવિસામા,
સૌરભ સરણાં આવે સામાં;
સ્વાગત કાજે અગમ અનાહત
નભનોબત ગગડી.
કે ફૂલે ફૂલે વેલ ચડી.
ફૂલ ફૂલને સેરે સાંધે,
સુંદર સોહિલ સેતુ બાંધે;
વલ્લરી વાધે એમ વરસતી
અવિરત ઓજસ ઝડી.
કે ફૂલે ફૂલે વેલ ચડી.
હતી માત્ર કાઠાળી વેલી,
બની ફૂલવંતી અલબેલી;
સરોદ, એની મહેક મ્હેકતી
ત્રિભુવન પાર અડી.
કે ફૂલે ફૂલે વેલ ચડી.
(સુરતા, પૃ. ૭૨)