કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/ફીણ ઝાઝાં ને —: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 8: Line 8:
{{Gap}} વગદાં ઝાઝાં ને હીર થોડાં;
{{Gap}} વગદાં ઝાઝાં ને હીર થોડાં;
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.
વેધ વીંધવાને સહુએ પણછું ચડાવી;
વેધ વીંધવાને સહુએ પણછું ચડાવી;
{{Gap}} થોથાં ઝાઝાં ને તીર થોડાં :
{{Gap}} થોથાં ઝાઝાં ને તીર થોડાં :
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.
મનની મનીષા, બેલી, સહુ કોઈ સાધે;
મનની મનીષા, બેલી, સહુ કોઈ સાધે;
{{Gap}} ચંચળ ઝાઝાં ને થીર થોડાં :
{{Gap}} ચંચળ ઝાઝાં ને થીર થોડાં :
Line 16: Line 18:
જંગ જીતવાને જાણે સહુ કોઈ હાલે;
જંગ જીતવાને જાણે સહુ કોઈ હાલે;
{{Gap}} મડદાં ઝાઝાં ને મીર થોડા :
{{Gap}} મડદાં ઝાઝાં ને મીર થોડા :
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.
કહે છે સરોદ, દુનિયા નીરખીને જોઈ લો,
કહે છે સરોદ, દુનિયા નીરખીને જોઈ લો,
{{Gap}} પાણા ઝાઝા ને પીર થોડા :
{{Gap}} પાણા ઝાઝા ને પીર થોડા :
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.
</poem>}}
</poem>}}



Latest revision as of 02:14, 31 May 2024


૩૧. ફીણ ઝાઝાં ને —

વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં,
વગદાં ઝાઝાં ને હીર થોડાં;
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.

વેધ વીંધવાને સહુએ પણછું ચડાવી;
થોથાં ઝાઝાં ને તીર થોડાં :
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.

મનની મનીષા, બેલી, સહુ કોઈ સાધે;
ચંચળ ઝાઝાં ને થીર થોડાં :
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.
જંગ જીતવાને જાણે સહુ કોઈ હાલે;
મડદાં ઝાઝાં ને મીર થોડા :

વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.
કહે છે સરોદ, દુનિયા નીરખીને જોઈ લો,
પાણા ઝાઝા ને પીર થોડા :
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં.

(સુરતા, પૃ. ૮૭)