કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/ભેદ કરે એ ભૂલે: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 10: Line 10:
{{gap|6em}} ઘર ઘર કેરે ચૂલે.
{{gap|6em}} ઘર ઘર કેરે ચૂલે.
{{gap|4em}} હો ભાઈ, ભેદ કરે એ ભૂલે.
{{gap|4em}} હો ભાઈ, ભેદ કરે એ ભૂલે.
જેવી લાગુ પડી જાય ચાવી કે
જેવી લાગુ પડી જાય ચાવી કે
{{gap|4em}} તત્ક્ષણ તાળાં ખૂલે;
{{gap|4em}} તત્ક્ષણ તાળાં ખૂલે;
Line 15: Line 16:
{{gap|6em}} એને ચરણ ચિત ડૂલે –
{{gap|6em}} એને ચરણ ચિત ડૂલે –
{{gap|4em}} હો ભાઈ, ભેદ કરે એ ભૂલે.
{{gap|4em}} હો ભાઈ, ભેદ કરે એ ભૂલે.
અગણિત બાગ બગીચા બ્હેકે
અગણિત બાગ બગીચા બ્હેકે
{{gap|6em}} એક જ સરખાં ફૂલે;
{{gap|6em}} એક જ સરખાં ફૂલે;
Line 20: Line 22:
{{gap|6em}} સત સૌરભને મૂલે.–
{{gap|6em}} સત સૌરભને મૂલે.–
{{gap|4em}} હો ભાઈ, ભેદ કરે એ ભૂલે.
{{gap|4em}} હો ભાઈ, ભેદ કરે એ ભૂલે.
જાતિ પાંતિના ભેદ ભયાનક
જાતિ પાંતિના ભેદ ભયાનક
{{gap|6em}} કેમ સરોદ કબૂલે?
{{gap|6em}} કેમ સરોદ કબૂલે?