હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/કમરામાં બંધ ભગ્ન હવાઓમાં ધારશો: Difference between revisions

+1
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''
કમરામાં બંધ ભગ્ન હવાઓમાં ધારશો '''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>


કમરામાં બંધ ભગ્ન હવાઓમાં ધારશો  
કમરામાં બંધ ભગ્ન હવાઓમાં ધારશો
મારા અવાજને હવે નીરવમાં ઢાળશો.
મારા અવાજને હવે નીરવમાં ઢાળશો.


ચારે તરફ સફેદ દીવાલોના વ્યાપમાં
ચારે તરફ સફેદ દીવાલોનો વ્યાપ છે
કેવળ સફેદ છું હું મને ક્યાં સમાવશો.
કેવળ સફેદ છું હું મને ક્યાં સમાવશો.


લંબાવું દૂર દૂર અવિરત તિરાડનું  
લંબાવું દૂર દૂર અવિરત તિરાડનું
હું સાવ સ્થિર છું તો મને ક્યાંય માનશો.
હું સાવ સ્થિર છું તો મને ક્યાંય માનશો.


ખૂણામાં એક કોડિયું એકીટશે તગે  
ખૂણામાં એક કોડિયું એકીટશે તગે
કેમે વિતાવશો મને કેમે વિતાવશો.
કેમે વિતાવશો મને કેમે વિતાવશો.


બારીમાં બંધ કાચ ઉપર ભેજ થઇ જઈશ  
બારીમાં બંધ કાચ ઉપર ભેજ થઇ જઈશ  
ભૂંસીને આંગળીથી મને શબ્દ પાડશો.
ભૂંસીને આંગળીથી મને શબ્દ પાડશો.
'''છંદવિધાન'''
ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા
</poem>}}
</poem>}}