હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/મને ઓસનાં બુંદમાં ઘાટ દિયો: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<br> | <br> | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
Line 20: | Line 18: | ||
ન મળે કે મળે એ મળે ન મળે | ન મળે કે મળે એ મળે ન મળે | ||
ઘણી રાહ દિયો ઘણી વાટ દિયો | ઘણી રાહ દિયો ઘણી વાટ દિયો | ||
'''છંદવિધાન''' | |||
લલગા લલગા લલગા લલગા – સરખાવો: તોટક | |||
</poem>}} | </poem>}} | ||
Latest revision as of 09:04, 7 July 2024
મને ઓસનાં બુંદમાં ઘાટ દિયો
રવિરાજ ને પાંખડીપાટ દિયો
શિરે ઓઢીને મેઘધનુ એ લસે
મને રંગ અભંગ વણાટ દિયો
એ ઊઘડતી લજામણી જેમ ખૂલે
મને પળ પ્રતિપળમાં અફાટ દિયો
એ પલકમાં અલપ એ પલકમાં ઝલપ
મને રાતદિવસનો ઉચાટ દિયો
ન મળે કે મળે એ મળે ન મળે
ઘણી રાહ દિયો ઘણી વાટ દિયો
છંદવિધાન
લલગા લલગા લલગા લલગા – સરખાવો: તોટક