હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ન હવા જરા જુદી હો ન જુદેરા શ્વાસ ભરીએ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)

No edit summary

(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

'''ગઝલ
ન હવા જરી જુદી હો ન જુદેરા શ્વાસ ભરીએ'''

{{Block center|<poem>
{{Block center|<poem>
Line 20: Line 18:
ફરી આપણા વહનને મૂકી દઈએ વહેતું વળતું
ફરી આપણા વહનને મૂકી દઈએ વહેતું વળતું
દિવસો છબક છબાવી ફરી ખોબે ખોબે ભરીએ
દિવસો છબક છબાવી ફરી ખોબે ખોબે ભરીએ
'''છંદવિધાન'''
લલગાલગા લગાગા લલગાલગા લગાગા
</poem>}}
</poem>}}
(છંદવિધાન : લલગાલગા લગાગા લલગાલગા લગાગા)

{{HeaderNav2
{{HeaderNav2
|previous = ન હવા જરા જુદી હો ન જુદેરા શ્વાસ ભરીએ
|previous = દુ:ખમાં કોઈ અણધારી ખુશી હોઈ શકે
|next = પરણ તો તોડી શકશો શું તમે કૂંપળને ઊગતી રોકી શકવાના
|next = અમે શું રેતનો ઢગલો છીએ કે લાત મારો તો તરત વિખરાઈ જાશું

Latest revision as of 07:13, 7 July 2024

ન હવા જરી જુદી હો ન જુદેરા શ્વાસ ભરીએ
ફરી ખીલીએ લગોલગ ફરી લાગલું પમરીએ

ફરી પાડીએ મળીને કોઈ નામ ચાંદનીનું
તમે જાત પોયણીની અમે શ્વેત થઈ પ્રસરીએ

ફરી તરવરો ઝબકઝબ તમે ઓસમાં અમારા
જે તમારા ઢાળે અટકે અમે એ ટીપામાં તરીએ

લસે સાત રંગ નભમાં અહીં આપણે અડોઅડ
ફરી બુંદ બુંદ ઝરીએ ફરી સેર સેર સરીએ

ફરી આપણા વહનને મૂકી દઈએ વહેતું વળતું
દિવસો છબક છબાવી ફરી ખોબે ખોબે ભરીએ

છંદવિધાન
લલગાલગા લગાગા લલગાલગા લગાગા