હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ઊઘડતા હોઠના સ્પંદનમાં વિસ્તરી જાઉં: Difference between revisions
Jump to navigation
Jump to search
Tag: Undo |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<br> | <br> | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
Line 13: | Line 11: | ||
તું તરવરી ઉઠે લહેરાતી ધુમ્રસેરોમાં | તું તરવરી ઉઠે લહેરાતી ધુમ્રસેરોમાં | ||
વળી હું તારા વળાંકો પરે વળી જાઉં. | |||
સુગંધને કોઈ આકાર દઈ શકાતો નથી | સુગંધને કોઈ આકાર દઈ શકાતો નથી | ||
Line 20: | Line 18: | ||
બહુ બહુ તો તને આંખમાં હું બંધ કરું | બહુ બહુ તો તને આંખમાં હું બંધ કરું | ||
બહુ બહુ તો તને શ્વાસમાં ભરી જાઉં. | બહુ બહુ તો તને શ્વાસમાં ભરી જાઉં. | ||
'''છંદવિધાન''' | |||
લગાલગા લલગાગા લગાલગા ગાગા/લલગા | |||
</poem>}} | </poem>}} | ||
Latest revision as of 06:01, 7 July 2024
ઊઘડતા હોઠનાં સ્પંદનમાં વિસ્તરી જાઉં
તને ચૂમું તો હું વાતાવરણ બની જાઉં.
તને હું જોઉં તો થઈ જાઉં સ્થિર, સમયની જેમ
તને અડું તો હવામાં વહી વહી જાઉં.
તું તરવરી ઉઠે લહેરાતી ધુમ્રસેરોમાં
વળી હું તારા વળાંકો પરે વળી જાઉં.
સુગંધને કોઈ આકાર દઈ શકાતો નથી
કળી કળીમાં તને નહીં તો કોતરી જાઉં.
બહુ બહુ તો તને આંખમાં હું બંધ કરું
બહુ બહુ તો તને શ્વાસમાં ભરી જાઉં.
છંદવિધાન
લગાલગા લલગાગા લગાલગા ગાગા/લલગા