કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૩. હરી ગયો: Difference between revisions
Created page with "{{SetTitle}} {{Heading|૧૩. હરી ગયો| નિરંજન ભગત}} <poem> :: હરિવર મુજને હરી ગયો! મેં તો વ્હ..." |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by one other user not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|૧૩. હરી ગયો| નિરંજન ભગત}} | {{Heading|૧૩. હરી ગયો| નિરંજન ભગત}} | ||
<poem> | <poem> | ||
:: હરિવર મુજને હરી ગયો! | ::: હરિવર મુજને હરી ગયો! | ||
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો! | મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો! | ||
:: અબુધ અંતરની હું નારી, | |||
:::: હું શું જાણું પ્રીતિ! | ::: અબુધ અંતરની હું નારી, | ||
:: હું શું જાણું કામણગારી | ::::: હું શું જાણું પ્રીતિ! | ||
:::: મુજ હૈયે છે ગીતિ! | ::: હું શું જાણું કામણગારી | ||
::::: મુજ હૈયે છે ગીતિ! | |||
એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો! | એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો! | ||
:: સપનામાંયે જે ના દીઠું, | |||
:::: એ જાગીને જોવું! | ::: સપનામાંયે જે ના દીઠું, | ||
:: આ તે સુખ છે કે દુ :ખ મીઠું? | ::::: એ જાગીને જોવું! | ||
:::: રે હસવું કે રોવું? | ::: આ તે સુખ છે કે દુ :ખ મીઠું? | ||
::::: રે હસવું કે રોવું? | |||
ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો! | ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો! | ||
:: હરિવર મુજને હરી ગયો! | ::: હરિવર મુજને હરી ગયો! | ||
૧૯૪૮ | ૧૯૪૮ | ||
</poem> | </poem> | ||
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૯૨)}} | {{Right| (બૃહદ છંદોલય, પૃ. ૯૨)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૨. પિતા—|૧૨. પિતા—]] | |||
|next =[[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૪. એટલો ર્હેજે દૂર|૧૪. એટલો ર્હેજે દૂર]] | |||
}} | |||