બે દાયકા ચાર કવિઓ: Difference between revisions
Shnehrashmi (talk | contribs) No edit summary |
m (→: Change site name) |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{#seo: | {{#seo: | ||
|title_mode= replace | |title_mode= replace | ||
|title= બે દાયકા ચાર કવિઓ- Ekatra | |title= બે દાયકા ચાર કવિઓ- Ekatra Foundation | ||
|keywords= બે દાયકા ચાર કવિઓ, ચિનુ મોદી, આધુનિક ગુજરાતી કવિતા, ચિનુ મોદીના પુસ્તકો, મણિલાલ દેસાઈ, રાવજી પટેલ, લાભશંકર ઠાકર, મનહર મોદી, Chinu Modi books | |keywords= બે દાયકા ચાર કવિઓ, ચિનુ મોદી, આધુનિક ગુજરાતી કવિતા, ચિનુ મોદીના પુસ્તકો, મણિલાલ દેસાઈ, રાવજી પટેલ, લાભશંકર ઠાકર, મનહર મોદી, Chinu Modi books | ||
|description=This is home page for this wiki | |description=This is home page for this wiki | ||
|image= Be Dayka Char Kavio cover.jpg | |image= Be Dayka Char Kavio cover.jpg | ||
|image_alt=Wiki Logo | |image_alt=Wiki Logo | ||
|site_name=Ekatra | |site_name=Ekatra Foundation | ||
|locale=gu-IN | |locale=gu-IN | ||
|type=website | |type=website | ||
| Line 27: | Line 27: | ||
|text = | |text = | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘મારા સમકાલીન કવિ' (૧૯૭૩) શ્રેણી અંતર્ગત ચિનુ મોદીએ લખેલી ચાર લઘુપુસ્તિકાઓ અહીં સંવર્ધિત સ્વરૂપે | ‘મારા સમકાલીન કવિ' (૧૯૭૩) શ્રેણી અંતર્ગત ચિનુ મોદીએ લખેલી ચાર લઘુપુસ્તિકાઓ અહીં સંવર્ધિત સ્વરૂપે ‘બે દાયકા ચાર કવિઓ' (૧૯૭૪) શીર્ષકથી પ્રકાશિત થઈ છે. આ પુસ્તકમાં મણિલાલ દેસાઈ, રાવજી પટેલ, લાભશંકર ઠાકર અને મનહર મોદીની કવિતાની સમીક્ષા સાંપડે છે. કવિની કવિતા વિશે તારણો આપ્યા વગર એમાંથી એક સહ્રદય ભાવક તરીકે પસાર થઈને લેખકે ઐતિહાસિક વિગતો સાથે જે-તે કવિની વિશેષતાઓ દર્શાવવાનો ઉપક્રમ અહીં રાખ્યો છે. લેખક આ ચાર કવિઓ સાથે ખૂબ નિકટનો સંબંધ ધરાવતા હોવાથી અને એમની સર્જનપ્રક્રિયાના પણ પ્રત્યક્ષ સાક્ષી રહ્યા હોવાથી આ અભ્યાસમાં લેખકનો વૈયક્તિક અવાજ પણ ઉમેરાયો છે. આધુનિક કવિતાને સમજવા માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી થઈ પડશે. | ||
{{Right|'''— અનંત રાઠોડ'''}} | {{Right|'''— અનંત રાઠોડ'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
}} | }} | ||
Latest revision as of 14:34, 18 October 2025
કૃતિ-પરિચય
‘મારા સમકાલીન કવિ’ (૧૯૭૩) શ્રેણી અંતર્ગત ચિનુ મોદીએ લખેલી ચાર લઘુપુસ્તિકાઓ અહીં સંવર્ધિત સ્વરૂપે ‘બે દાયકા ચાર કવિઓ’ (૧૯૭૪) શીર્ષકથી પ્રકાશિત થઈ છે. આ પુસ્તકમાં મણિલાલ દેસાઈ, રાવજી પટેલ, લાભશંકર ઠાકર અને મનહર મોદીની કવિતાની સમીક્ષા સાંપડે છે. કવિની કવિતા વિશે તારણો આપ્યા વગર એમાંથી એક સહ્રદય ભાવક તરીકે પસાર થઈને લેખકે ઐતિહાસિક વિગતો સાથે જે-તે કવિની વિશેષતાઓ દર્શાવવાનો ઉપક્રમ અહીં રાખ્યો છે. લેખક આ ચાર કવિઓ સાથે ખૂબ નિકટનો સંબંધ ધરાવતા હોવાથી અને એમની સર્જનપ્રક્રિયાના પણ પ્રત્યક્ષ સાક્ષી રહ્યા હોવાથી આ અભ્યાસમાં લેખકનો વૈયક્તિક અવાજ પણ ઉમેરાયો છે. આધુનિક કવિતાને સમજવા માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી થઈ પડશે. — અનંત રાઠોડ