રણ તો રેશમ રેશમ/લેખિકાનાં અન્ય પુસ્તકો તથા પારિતોષિકો: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 6: | Line 6: | ||
{{hi|0.75em|• પ્રવાસ-નિબંધ-સંગ્રહ ‘પગલાંનાં પ્રતિબંબ’(પ્રકાશિત - ૨૦૧૦)ને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનું તૃતીય પારિતોષિક.}} | {{hi|0.75em|• પ્રવાસ-નિબંધ-સંગ્રહ ‘પગલાંનાં પ્રતિબંબ’(પ્રકાશિત - ૨૦૧૦)ને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનું તૃતીય પારિતોષિક.}} | ||
{{hi|0.75em|• લઘુનવલ ‘પાંખેથી ખર્યું આકાશ’(પ્રકાશિત - ૨૦૧૩)ને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘શ્રી પ્રિયકાન્ત પરીખ’ પ્રથમ પારિતોષિક તથા ગુજરાત સાહિત્ય અકાદમીનું તૃતીય પારિતોષિક}} | {{hi|0.75em|• લઘુનવલ ‘પાંખેથી ખર્યું આકાશ’(પ્રકાશિત - ૨૦૧૩)ને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘શ્રી પ્રિયકાન્ત પરીખ’ પ્રથમ પારિતોષિક તથા ગુજરાત સાહિત્ય અકાદમીનું તૃતીય પારિતોષિક}} | ||
{{hi|0.75em|• કાવ્યસંગ્રહ ‘હૃદયલિપિ’(પ્રકાશિત - ૨૦૧૬)ને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક | {{hi|0.75em|• કાવ્યસંગ્રહ ‘હૃદયલિપિ’(પ્રકાશિત - ૨૦૧૬)ને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક તથા ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક}} | ||
{{hi|0.75em|• કુમારમાં પ્રકાશિત લેખમાળા ‘સિક્કીમ’ માટે વર્ષ ૨૦૧૩નું ‘શ્રીમતી કમલા પરીખ લેખિકા પારિતોષિક’}} | {{hi|0.75em|• કુમારમાં પ્રકાશિત લેખમાળા ‘સિક્કીમ’ માટે વર્ષ ૨૦૧૩નું ‘શ્રીમતી કમલા પરીખ લેખિકા પારિતોષિક’}} | ||
{{hi|0.75em|• ઉત્તરધ્રુવવૃત્તનો પ્રવાસ ‘ઉજાસનો પ્રવાસ’ (૨૦૧૯)}} | |||
{{hi|0.75em|• આઇસલૅન્ડનો પ્રવાસ ‘હિમાગ્નિનો વિસ્મયલોક’ (૨૦૨૨)}} | |||
{{hi|0.75em|• જાપાનનો પ્રવાસ ‘સાકુરા સંગાથે’ (૨૦૨૩)}} | |||
{{hi|0.75em|• પ્રવાસમાં થયેલા માનવીય અનુભવોનું પુસ્તક `સ્નેહાંકિત વિશ્વ’ (૨૦૨૩)}} | |||
{{hi|0.75em|• ‘ઈપ્સિતાયન’ પુસ્તકનો હિન્દી અનુવાદ (૨૦૧૨)}} | |||
{{hi|0.75em|• ‘પગલાંનાં પ્રતિબિંબ’ પુસ્તકનો હિન્દી અનુવાદ (૨૦૨૧)}} | |||
{{hi|0.75em|• લઘુનવલ ‘પાંખેથી ખર્ય઼ું આકાશ’નો અંગ્રેજી અનુવાદ પતિ ડૉ. રાજીવ રાણે દ્વારા ‘A Little Sky Off The Wings’ (2019)}} | |||
'''સ્તંભલેખન:''' | '''સ્તંભલેખન:''' |
Latest revision as of 14:37, 18 October 2024
લેખિકાનાં અન્ય પુસ્તકો તથા પારિતોષિકો
• લલિત-નિબંધ-સંગ્રહ ‘ક્ષણોને પાંદડે ઝાકળ છલોછલ’(પ્રકાશિત - ૧૯૯૮)ને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘ભગિની નિવેદિતા’ પારિતોષિક તથા મુંબઈની કલાગુર્જરી સંસ્થાનું ‘ગિરા ગુર્જરી’ પારિતોષિક.
• પ્રવાસ-નિબંધ-સંગ્રહ ‘ઈપ્સિતાયન’(પ્રકાશિત - ૨૦૦૯)ને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક. ૨૦૧૭માં આ પુસ્તક શ્રી વીર નર્મદ યુનિ.માં એમ. એ.ના પાઠ્યપુસ્તક તરીકે પસંદ થયું છે.
• પ્રવાસ-નિબંધ-સંગ્રહ ‘પગલાંનાં પ્રતિબંબ’(પ્રકાશિત - ૨૦૧૦)ને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનું તૃતીય પારિતોષિક.
• લઘુનવલ ‘પાંખેથી ખર્યું આકાશ’(પ્રકાશિત - ૨૦૧૩)ને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘શ્રી પ્રિયકાન્ત પરીખ’ પ્રથમ પારિતોષિક તથા ગુજરાત સાહિત્ય અકાદમીનું તૃતીય પારિતોષિક
• કાવ્યસંગ્રહ ‘હૃદયલિપિ’(પ્રકાશિત - ૨૦૧૬)ને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક તથા ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક
• કુમારમાં પ્રકાશિત લેખમાળા ‘સિક્કીમ’ માટે વર્ષ ૨૦૧૩નું ‘શ્રીમતી કમલા પરીખ લેખિકા પારિતોષિક’
• ઉત્તરધ્રુવવૃત્તનો પ્રવાસ ‘ઉજાસનો પ્રવાસ’ (૨૦૧૯)
• આઇસલૅન્ડનો પ્રવાસ ‘હિમાગ્નિનો વિસ્મયલોક’ (૨૦૨૨)
• જાપાનનો પ્રવાસ ‘સાકુરા સંગાથે’ (૨૦૨૩)
• પ્રવાસમાં થયેલા માનવીય અનુભવોનું પુસ્તક `સ્નેહાંકિત વિશ્વ’ (૨૦૨૩)
• ‘ઈપ્સિતાયન’ પુસ્તકનો હિન્દી અનુવાદ (૨૦૧૨)
• ‘પગલાંનાં પ્રતિબિંબ’ પુસ્તકનો હિન્દી અનુવાદ (૨૦૨૧)
• લઘુનવલ ‘પાંખેથી ખર્ય઼ું આકાશ’નો અંગ્રેજી અનુવાદ પતિ ડૉ. રાજીવ રાણે દ્વારા ‘A Little Sky Off The Wings’ (2019)
સ્તંભલેખન:
• ‘ગુજરાતમિત્ર’ અખબારમાં પ્રવાસ નિબંધોની કૉલમ - ‘પ્રવાસી પારાવારનાં’ ૨૦૦૭થી ૨૦૧૮ સુધી.
• ‘દિવ્યભાસ્કર’ અખબારમાં પ્રવાસ નિબંધોની કૉલમ યાત્રા ૨૦૧૦-૨૦૧૧
• ‘સંદેશ’ અખબારમાં પ્રવાસ નિબંધોની કૉલમ- ‘પ્રવાસ’ ૨૦૧૨થી ૨૦૧૫.