અખો : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સંદર્ભ સૂચિ: Difference between revisions
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 59: | Line 59: | ||
અખાના છપ્પા : અભીપ્સા, આવૃત્તિ-૨, રમણલાલ જોષી, ૧૯૭૮ અનુભવ બિંદુનું કવિકર્મ : તદ્દભવ, હસિત હ. બૂચ, બાલગોવિંદ પ્ર. ૧૯૭૬ | અખાના છપ્પા : અભીપ્સા, આવૃત્તિ-૨, રમણલાલ જોષી, ૧૯૭૮ અનુભવ બિંદુનું કવિકર્મ : તદ્દભવ, હસિત હ. બૂચ, બાલગોવિંદ પ્ર. ૧૯૭૬ | ||
Classical Poets of Gujaratઃ Govardhanram M. Tripathi, ૧૯૧૬ | Classical Poets of Gujaratઃ Govardhanram M. Tripathi, ૧૯૧૬ | ||
Gujarati Language & Literatureઃ (Thakkar Vasanji Lectures) | Gujarati Language & Literatureઃ (Thakkar Vasanji Lectures) : Narsinhrao B. Divatia, ૧૯૨૧, ૧૯૩૨ | ||
Gujarat and Its Literature : K. M. Munshi, ૧૯૩૫. | Gujarat and Its Literature : K. M. Munshi, ૧૯૩૫. | ||
Kevaladvaita in Gujarati Poetryઃ Yogendra J. Tripathi. M. S. University, Baroda, ૧૯૫૯ | Kevaladvaita in Gujarati Poetryઃ Yogendra J. Tripathi. M. S. University, Baroda, ૧૯૫૯ | ||
| Line 74: | Line 74: | ||
|next = | |next = | ||
}} | }} | ||
[[Category:સંદર્ભસૂચિ]] | |||
Latest revision as of 10:14, 9 September 2025
ગ્રંથસંપાદન :
બ્રહ્મજ્ઞાની અખા ભગતના છપ્પા : સં. પૂજારા કાનજી ભીમજી, ૧૮૨૮
અખાજીના છપ્પાની ચોપડી : પ્ર. પુસ્તક વૃદ્ધિ કરનારી મંડળી, ૧૮૫૨
અખાની વાણી : સં. કવિ હીરાચંદ કાનજી, ૧૮૬૪
અખાની વાણી : પ્ર. ઓરિએન્ટલ પ્રેસ, મુંબઈ, ૧૮૮૪
અખાની વાણી : પ્ર. મણિલાલ મહાસુખની કુાં. મુંબઈ, ૧૮૯૪
અખાની વાણી : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય (૧૯૧૪, ૧૯૨૫... ૧૯૫૮, ૧૯૬૮)
અખાકૃત કાવ્યો ભાગ ૧ : સં. ન. દે. મહેતા, ગુ. વ. સોસાયટી, ૧૯૩૧
અપ્રસિદ્ધ અક્ષયવાણી : સં. જ. દા. ત્રિપાઠી (સાગર), ગુ. વ. સો. ૧૯૩૨
અનુભવ બિંદુ : સં. રવિશંકર જોષી, ૧૯૩૨
અનુભવ બિંદુ : સં. કેશવલાલ હ. ધ્રુવ, મુંબઈ, ૧૯૫૩
અનુભવ બિંદુ (૪૦ છપ્પા) : સં. પ્ર. અનસૂયા ત્રિવેદી, ભૂપેન્દ્ર ત્રિવેદી, ૧૯૬૯
અખેગીતા : સં. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, વ્રજરાય દેસાઈ, ગૂર્જર ગ્રં. કા., ૧૯૫૭
અખેગીતા : સં. ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી, પ્ર. ગજાનન પુસ્તકાલય, સુરત ૧૯૫૮
અખેગીતાઃ સં. ઉમારશંકર જોષી, ડૉ. રમણલાલ જોષી ગુજ. યુનિ., ૧૯૬૭
અખાના છપ્પા : પ્ર. સ. સા. વ. કા. અમદાવાદ, ૧૯૪૯, ૧૯૫૫
અખાના છપ્પા : સં. ઉમાશંકર જોષી, વોરા ઍન્ડ કંપની, ૧૯૬૨, ૧૯૭૬
અખાના છપ્પા : સં. કુંજવિહારી મહેતા, રમેશ શુક્લ, ૧૯૬૩
અખાના છપ્પા (૧-૨૬૪) : સં. પ્ર. ભૂપેન્દ્ર ત્રિવેદી, અનસૂયા ત્રિવેદી, ૧૯૭૭
અખાના પરજિયા દૂહા સોરઠા : સં. ભૂપેન્દ્ર ત્રિવેદી, ફા. ગુ. સભા ત્રૈમાસિક ૧૯૬૫
અક્ષયરસ (હિન્દી) : સં. કુંવર ચંદ્ર પકાશસિંહ, પ્ર. મ. સ. વિશ્વવિદ્યાલય, ૧૯૬૩
અમૃતકલા રમેણી : સં. ડૉ. ઉર્વશી સૂરતી, ૧૯૭૨
અમૃતકલા રમેણી : સં. ડૉ. અનસૂયા ભૂપેન્દ્ર ત્રિવેદી, ૧૯૭૪
અખાકૃત કુંડલિયા : સં. ડૉ. ઉર્વશી સૂરતી, ૧૯૭૩
અખા ભગતનાં ગુજરાતી પદઃ ડૉ. અનસૂયા ભૂ. ત્રિવેદી (પ્રેસમાં)
અખાજીની સાખીઓ : સં. કે. અં. ઠક્કર, કહાનવા બંગલો, જંબુસર, ૧૯૫૨
વિવેચન :
અખો : નર્મદાશંકર દે. મહેતા, ક. પ્રા. ત્રિવેદી વ્યાખ્યાનમાળા, ૧૯૨૭
અખો : એક અધ્યયન, ઉમાશંકર જોષી, ગુ. વ. સો. ૧૯૪૧, ૧૯૭૪
અખો : રમેશ જાની, પ્ર. ગુર્જર સાહિત્ય
અખો-એક સ્વાધ્યાય : ડૉ. રમણલાલ ધ. પાઠક, સંત કવિ સાગર પ્રકાશન ટ્રસ્ટ, વડોદરા, ૧૯૭૬
અખાની કવિતા : ભૂપેન્દ્ર બા, ત્રિવેદી, પરિચય પુસ્તિકા, મુંબઈ, ૧૯૬૯
સાહિત્યકાર અખો : પ્ર. પ્રેમાનંદ સાહિત્ય સભા, વડોદરા, ૧૯૭૫
લેખો :
અખાનો કટાક્ષ : કાવ્યની શક્તિ, રા. વિ. પાઠક, ૧૯૩૯
આતમની સૂઝ : ગુ. સાહિત્યની રૂપરેખા, વિ. ક. વૈદ્ય, ૧૯૪૩, ૧૯૬૫
અખાએ કર્યો ડખો : સાઠીના સાહિત્યનું દિગ્દર્શન : ડાહ્યાભાઈ દેરાસરી
અખો ભક્ત : કવિચરિત, કે. કા. શાસ્ત્રી, ગુ. વિદ્યાસભા, ૧૯૫૨
અખો : ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન, મનસુખલાલ ઝવેરી, રમણલાલ શાહુ
અખો : આપણું સાહિત્ય ભા. ૧, બિપિન ઝવેરી, રામપ્રસાદ શુક્લ, ૧૯૫૪
અખો : ગુ. સા. ના માર્ગસૂચક સ્તંભો, કૃ. મો. ઝવેરી, ૧૯૫૮
અખો : ગુજરાતના સાહિત્ય સર્જકો, સં. ગુલાબદાસ બ્રોકર, ૧૯૫૯
અખો : પ્રશ્નોત્તરી : નિરીક્ષા : ઉમાશંકર જોષી
મીરાં અને અખો : નભોવિહાર, રા. વિ. પાઠક, ગૂર્જર ગ્રં. કાર્યાલય, ૧૯૬૧
અખો : ગુજરાતી સાહિત્યની વિકાસરેખા ભાગ ૧ ધીરૂભાઈ ઠાકર, ૧૯૬૨
અખો : ગુજરાતી સાહિત્ય (મધ્યકાલીન), અ. મ. રાવળ, મેકમિલન ૧૯૫૪-૬૮
ગરવો જ્ઞાનનો વડલો : સમસંવેદન, ઉમાશંકર જોષી, ૧૯૬૫
અખાના છપ્પા : કાવ્ય પરિશીલન, રા. વિ. પાઠક, નગીનદાસ પારેખ, ૧૯૬૫
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વ વિચાર : ડૉ. નિપુણ ઈ. પંડ્યા, અશોક પ્રકાશન, મુંબઈ, ૧૯૬૮
અખાનાં પદો : અન્વય; ડૉ. હસિત બૂચ, ૧૯૬૯
આપણી કહેવતો : ડૉ. અનસૂયા ભૂ. ત્રિવેદી, ફા. ગુ. સભા, મુંબઈ
ત્રણ જ્યોતિર્ધરો : કે. કા. શાસ્ત્રી. બુટાલા પ્રકાશન, વડોદરા, ૧૯૭૪
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ-૨ પ્ર. ગુ. સા. પરિષદમાં ઉમાશંકર જોષીનો લેખ.
અખાના છપ્પા : અભીપ્સા, આવૃત્તિ-૨, રમણલાલ જોષી, ૧૯૭૮ અનુભવ બિંદુનું કવિકર્મ : તદ્દભવ, હસિત હ. બૂચ, બાલગોવિંદ પ્ર. ૧૯૭૬
Classical Poets of Gujaratઃ Govardhanram M. Tripathi, ૧૯૧૬
Gujarati Language & Literatureઃ (Thakkar Vasanji Lectures) : Narsinhrao B. Divatia, ૧૯૨૧, ૧૯૩૨
Gujarat and Its Literature : K. M. Munshi, ૧૯૩૫.
Kevaladvaita in Gujarati Poetryઃ Yogendra J. Tripathi. M. S. University, Baroda, ૧૯૫૯
(ડૉ. ર. ધ પાઠક લિખિત ‘અખો-એક સ્વાધ્યાય’નાં પૃ. ૨૯૭-૩૦૫ ઉપરની વિસ્તૃત સંદર્ભસૂચિ પર પ્રધાનતઃ આધારિત)
ભૂપેન્દ્ર ત્રિવેદી (જન્મ : ૧૯૧૩) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ગણતર અભ્યાસીઓમાંના એક છે. તેમણે નરહરિની ‘જ્ઞાનગીતા’, માણિક્યચન્દ્રસૂરિનું ‘પૃથ્વીચન્દ્ર ચરિત’, શિવદાસ કૃત ‘કામાવતી’ વગેરે કૃતિઓનું સંપાદન કર્યું છે. મીરાંનાં પદોનું પણ તેમણે સંપાદન કર્યું છે. શ્રી ભૂપેન્દ્રભાઈ વર્ષો સુધી ઈસ્માઈલ યુસૂફ કૉલેજ, ગુજરાત કૉલેજ અને એલ્ફિન્સ્ટન કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવાઓ આપી હાલ નિવૃત્તજીવન મુંબઈમાં ગાળે છે. ‘ગ્રંથ’માં તેમનાં દ્યોતક અવલોકનો પ્રગટ થાય છે. થોડો સમય તેમણે ફાર્બસ ગુજરાતી સભાના ત્રૈમાસિકનું સંપાદન કરેલું. અખો એ તેમના અભ્યાસનો પ્રિય વિષય છે. તેમણે અખાની ‘અખેગીતા’, ‘અનુભવબિંદુ’ અને ‘છપ્પા’ની સંશોધિત વાચના પ્રગટ કરી છે. અખાની સઘળી કૃતિઓનું શાસ્ત્રીય સંપાદન કરવાની તેમની યોજના છે. આવા અખાના અભ્યાસી શ્રી ભૂપેન્દ્રભાઈએ કવિ અખો અને તેની કૃતિઓનું અહીં આપેલું સંશોધનમૂલક મૂલ્યાંકન અભ્યાસીઓને અવશ્ય ઉપયોગી નીવડશે.