અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/લાઠી સ્ટેશન પર: Difference between revisions
Jump to navigation
Jump to search
◼
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 14: | Line 14: | ||
{{Right|લાઠી સ્ટેશન, ૧૬-૧૦-૪૮}} | {{Right|લાઠી સ્ટેશન, ૧૬-૧૦-૪૮}} | ||
{{Right|(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૫૦૯)}} | |||
</poem> | </poem> | ||
<br> | |||
<center>◼ | |||
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/લાઠી-સ્ટેશન-પર-લાઠી-સ્ટે/ આસ્વાદ: ‘લાઠી સ્ટેશન પર’નું છંદોવિધાન — મધુસૂદન કાપડિયા] | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = થોડો એક તડકો | |||
|next = જીર્ણ જગત | |||
}} |
Latest revision as of 13:00, 20 October 2021
લાઠી સ્ટેશન પર
ઉમાશંકર જોશી
દૈવે શાપી
તેં આલાપી
દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી!
દૂરે, દૂરે
હૈયાં ઝૂરે
ક્ષિતિજ હસતી નવ્ય કો આત્મનૂરે.
તે આ ભૂમિ
સ્નેહે ઝૂમી
સદય દૃગથી આજ મેં ધન્ય ચૂમી.
લાઠી સ્ટેશન, ૧૬-૧૦-૪૮
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૫૦૯)