કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/તો આપો: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૬. તો આપો}} {{Block center|<poem> મેલું ઘેલું મકાન તો આપો! ધૂળ જેવું ય ધાન તો આપો; સાવ જૂઠું શું કામ બોલો છો, કોક સાચી જબાન તો આપો. થોડો ઝાઝો હિસાબ તો આપો! ખોટો સાચો જવાબ તો આપો! બાગમાં ભાગ છે અમ...") |
(+1) |
||
Line 7: | Line 7: | ||
સાવ જૂઠું શું કામ બોલો છો, | સાવ જૂઠું શું કામ બોલો છો, | ||
કોક સાચી જબાન તો આપો. | કોક સાચી જબાન તો આપો. | ||
થોડો ઝાઝો હિસાબ તો આપો! | થોડો ઝાઝો હિસાબ તો આપો! | ||
ખોટો સાચો જવાબ તો આપો! | ખોટો સાચો જવાબ તો આપો! | ||
બાગમાં ભાગ છે અમારો પણ, | બાગમાં ભાગ છે અમારો પણ, | ||
એક વાસી ગુલાબ તો આપો. | એક વાસી ગુલાબ તો આપો. | ||
સુખના બે ચાર શ્વાસ તો આપો! | સુખના બે ચાર શ્વાસ તો આપો! | ||
જિન્દગાનીનો ભાસ તો આપો! | જિન્દગાનીનો ભાસ તો આપો! | ||
મુક્ત વાતાવરણના સ્વામીઓ, | મુક્ત વાતાવરણના સ્વામીઓ, | ||
કૈં હવા કૈં ઉજાસ તો આપો! | કૈં હવા કૈં ઉજાસ તો આપો! | ||
મુક્તિનું એને સાજ તો આપો! | મુક્તિનું એને સાજ તો આપો! | ||
આદમીનો અવાજ તો આપો! | આદમીનો અવાજ તો આપો! | ||
માઈના પૂત માનવીને પ્રથમ, | માઈના પૂત માનવીને પ્રથમ, | ||
માનવીનો મિજાજ તો આપો! | માનવીનો મિજાજ તો આપો! | ||
</poem>}} | </poem>}} | ||
{{center| | {{center|ભૂજ, સપ્ટે. ૧૯૬૨{{gap|10em}}(આઠોં જામ ખુમારી, પૃ. ૫૮૧)}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ધનેડાં | ||
|next = | |next = મન ઠેકાણે હોય તો... | ||
}} | }} |
Latest revision as of 02:48, 19 November 2024
૪૬. તો આપો
મેલું ઘેલું મકાન તો આપો!
ધૂળ જેવું ય ધાન તો આપો;
સાવ જૂઠું શું કામ બોલો છો,
કોક સાચી જબાન તો આપો.
થોડો ઝાઝો હિસાબ તો આપો!
ખોટો સાચો જવાબ તો આપો!
બાગમાં ભાગ છે અમારો પણ,
એક વાસી ગુલાબ તો આપો.
સુખના બે ચાર શ્વાસ તો આપો!
જિન્દગાનીનો ભાસ તો આપો!
મુક્ત વાતાવરણના સ્વામીઓ,
કૈં હવા કૈં ઉજાસ તો આપો!
મુક્તિનું એને સાજ તો આપો!
આદમીનો અવાજ તો આપો!
માઈના પૂત માનવીને પ્રથમ,
માનવીનો મિજાજ તો આપો!
ભૂજ, સપ્ટે. ૧૯૬૨(આઠોં જામ ખુમારી, પૃ. ૫૮૧)