મંગલમ્/અમ્મારા અમ્મારા બાપુજી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 6: Line 6:
અમ્મારા અમ્મારા ગાંધીજી અમ્મારા રે.
અમ્મારા અમ્મારા ગાંધીજી અમ્મારા રે.
જ્યાં જાય ત્યાં એની જનમભૂમિ,
જ્યાં જાય ત્યાં એની જનમભૂમિ,
{{gap|4em}}સૌએ સગાં પ્રાણ પ્યારા. — બાપુજી.
{{gap|4em}}સૌએ સગાં પ્રાણ પ્યારા. {{right|— બાપુજી.}}
દરિયા રે દેવને સૌ દેશ સરખા,
દરિયા રે દેવને સૌ દેશ સરખા,
{{gap|4em}}દ્વીપ દ્વીપ એના કિનારા. — બાપુજી.
{{gap|4em}}દ્વીપ દ્વીપ એના કિનારા. {{right|— બાપુજી.}}
સૂરજદેવ એ તો વિશ્વ પ્રવાસી,
સૂરજદેવ એ તો વિશ્વ પ્રવાસી,
{{gap|4em}}સગાં છે નવલખ તારા. — બાપુજી.
{{gap|4em}}સગાં છે નવલખ તારા. {{right|— બાપુજી.}}
આવો હૂંફાળા મારા બાપુને ખોળલે,
આવો હૂંફાળા મારા બાપુને ખોળલે,
{{gap|4em}}આવો જે દીન દુઃખિયારા. — બાપુજી.
{{gap|4em}}આવો જે દીન દુઃખિયારા. {{right|— બાપુજી.}}
આવો બાપુજીનું સૈન્ય ઉભરાવો,
આવો બાપુજીનું સૈન્ય ઉભરાવો,
{{gap|4em}}સતના જે હોય જોરવાળા. — બાપુજી.
{{gap|4em}}સતના જે હોય જોરવાળા. {{right|— બાપુજી.}}
એકલા જાય એ, આપણે શું પાંગળા?
એકલા જાય એ, આપણે શું પાંગળા?
{{gap|4em}}ચાલો ચાલો ચેતનવાળા. — બાપુજી.
{{gap|4em}}ચાલો ચાલો ચેતનવાળા. {{right|— બાપુજી.}}


{{right|— જુગતરામ દવે}}
{{right|— જુગતરામ દવે}}

Latest revision as of 02:28, 29 January 2025

અમ્મારા અમ્મારા બાપુજી

અમ્મારા અમ્મારા બાપુજી અમ્મારા રે,
અમ્મારા અમ્મારા ગાંધીજી અમ્મારા રે.
જ્યાં જાય ત્યાં એની જનમભૂમિ,
સૌએ સગાં પ્રાણ પ્યારા. — બાપુજી.
દરિયા રે દેવને સૌ દેશ સરખા,
દ્વીપ દ્વીપ એના કિનારા. — બાપુજી.
સૂરજદેવ એ તો વિશ્વ પ્રવાસી,
સગાં છે નવલખ તારા. — બાપુજી.
આવો હૂંફાળા મારા બાપુને ખોળલે,
આવો જે દીન દુઃખિયારા. — બાપુજી.
આવો બાપુજીનું સૈન્ય ઉભરાવો,
સતના જે હોય જોરવાળા. — બાપુજી.
એકલા જાય એ, આપણે શું પાંગળા?
ચાલો ચાલો ચેતનવાળા. — બાપુજી.

— જુગતરામ દવે