મંગલમ્/ટપ ટપ ટપ: Difference between revisions
Jump to navigation
Jump to search
+1 Tag: Reverted |
No edit summary |

| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ટપ ટપ ટપ}} | {{Heading|ટપ ટપ ટપ}} | ||

卐 | |||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/3/3d/37_Mangalam_-_Tap_Tap_Tap_-_184.mp3 | |||

ટપ ટપ ટપ | |||

卐 | |||

{{Block center|<poem> | {{Block center|<poem> | ||
ટપ ટપ ટપ ટપ ડાબલા વાગે | ટપ ટપ ટપ ટપ ડાબલા વાગે | ||
| Line 23: | Line 35: | ||

{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગાલ્લી રે ગાલ્લી | ||
|next = | |next = તા તા થૈ | ||

Latest revision as of 03:08, 19 February 2025
ટપ ટપ ટપ
卐
ટપ ટપ ટપ
卐
ટપ ટપ ટપ ટપ ડાબલા વાગે
છૂન છૂન છૂન છૂન ઘૂઘરા
કિચૂડ કિચૂડ ગાડી બોલે
પૈડાં ડામાડોળ… મારી ઘોડાગાડી…
મારી ઘોડાગાડી (૨) જાય દોડમદોડ.
એ… હાલો મોટા ભાઈ, એ… હાલો મોટી બહેન,
ઓ લારીવાળા ભાઈ…
મારે થાવું સ્ટેશન ભેગું… મારે થાય મોડું,
મારી ઘોડાગાડી (૨) જાય દોડમદોડ.
એ… હાલો લાલ તળાવ, એ… હાલો કમાટીબાગ,
એ… હાલો મેશ્વો ડેમ…
બે આના ને ચાર આનામાં, ટપ ટપ ચાલ્યું જાય,
મારી ઘોડાગાડી (૨) જાય દોડમદોડ.
એ… હાલો બાબાભાઈ, એ… હાલો બેબીબહેન,
એ… હાલો બાળમંદિર…
ચાર આના ને આઠ આનામાં, ટપ ટપ ચાલ્યું જાય,
મારી ઘોડાગાડી (૨) જાય દોડમદોડ.