31,395
edits
(+1) |
(+૧) |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|ચબૂતરો|લેખક : ધૈર્યચન્દ્ર બુદ્ધ<br>(1909-2000)}} | {{Heading|ચબૂતરો|લેખક : ધૈર્યચન્દ્ર બુદ્ધ<br>(1909-2000)}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem>ચોકની વચ્ચે ઊભો ચબૂતરો, | ||
આ છે પોપટ ને ચકલાંજી; | |||
આવે છે કાબર ને આવે કબૂતરો, | |||
ખિસકોલીનાં બચલાંજી; | |||
મોરલા આવે ને ઢેલડી નાચતી, | |||
આવે હોલા ને કાગડાજી; | |||
આવે છે સમળી ગાજતી ગાજતી, | |||
ઝીણા તીણા કાઢી રાગડાજી, | |||
દાણા મજાના હોંશેથી ચણતાં, | |||
આનંદ લ્હાવો લૂંટતાજી | |||
ખાતાં પીતાં ગીત ગાતાં મધુરાં, | |||
કિલ્લોલ કરતાં ઊડતાજી. | |||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||