કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૭. પાવાગઢમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૭. પાવાગઢમા|જયન્ત પાઠક}} <poem> ચાલો જરાક ફરીએ તડકાળ કેડીઓમાં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 21: | Line 21: | ||
</poem> | </poem> | ||
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૪૦)}} | {{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૪૦)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૬. નથી જોઈતું — |૪૬. નથી જોઈતું — ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૮. જીવ-જંતુની કૌતુકકવિતા |૪૮. જીવ-જંતુની કૌતુકકવિતા ]] | |||
}} |
Latest revision as of 12:28, 6 September 2021
૪૭. પાવાગઢમા
જયન્ત પાઠક
ચાલો જરાક ફરીએ તડકાળ કેડીઓમાં
આ પ્હાડની પુરાણી ખડકાળ કેડીઓમાં.
વૃક્ષોને પાન... ના, ના, છે પંખીઓ જ ફૂટ્યાં!
થોડું ટહેલી લઈએ ટહુકાળ કેડીઓમાં.
સ્તન જેવી ટેકરીઓ વચ્ચે છુપાતી ચાલે
ચાલો શીળી હૂંફાળી શરમાળ કેડીઓમાં.
ભાંગેલ મૂર્તિઓ ને તૂટેલ કોટ-કિલ્લા
શો રાંક થૈ પડ્યો છે આ કાળ કેડીઓમાં!
ટોચે પહોંચી પાછા સંભાળજો ઊતરતાં
સીધો ખીણો ભણીનો છે ઢાળ કેડીઓમાં.
૨-૧-૧૯૮૭
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૪૦)