9,286
edits
(Created page with "{{SetTitle}} {{Heading| સાહિત્યિક ટૂંકી વાર્તા : રચનાતરીકાઓ | ‘The Writer’s Book’ Ed. Hellen Hull, Barnes & Noble Inc., New York, ૧૯૫૬ }} {{Poem2Open}} ‘ધ રાઇટર્સ બુક’માં રિચાર્ડ સમર્સે બજારુ કે કસબવાળી વાર્તા (commercial or craft story) અને સાહિત્યિક ગુણવત્તા...") |
No edit summary |
||
| Line 14: | Line 14: | ||
રિચાર્ડ સમર્સે નવલેખકોને વ્યવહારુ માર્ગદર્શન રૂપે આ લખેલું છે, એટલે એ લક્ષણોની ચોખ્ખીચટ તારવણી કરે છે. એમાં ક્યાંક થોડી સ્થૂળતા લાગે પણ એકંદરે એ નવી નવલિકાના સ્વરૂપ પર કેટલોક પ્રકાશ ફેંકે જ છે. | રિચાર્ડ સમર્સે નવલેખકોને વ્યવહારુ માર્ગદર્શન રૂપે આ લખેલું છે, એટલે એ લક્ષણોની ચોખ્ખીચટ તારવણી કરે છે. એમાં ક્યાંક થોડી સ્થૂળતા લાગે પણ એકંદરે એ નવી નવલિકાના સ્વરૂપ પર કેટલોક પ્રકાશ ફેંકે જ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
<hr> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ટૂંકી વાર્તા, એક ચોકઠામાં | |||
|next = | |||
}} | |||
<br> | |||