અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉશના (દેવેન્દ્ર પાલેજા)/કાફિયો: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ઉશના (દેવેન્દ્ર પાલેજા) | {{Heading|કાફિયો| ઉશના (દેવેન્દ્ર પાલેજા)}} | ||
<poem> | <poem> | ||
કોણે જલાવી આંગળી પ્રગટાવિયો આ કાફિયો? | કોણે જલાવી આંગળી પ્રગટાવિયો આ કાફિયો? | ||
Line 22: | Line 22: | ||
{{Right|પરબ, નવેમ્બર}} | {{Right|પરબ, નવેમ્બર}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બકુલ રાવલ/માય ના ઉમંગ | માય ના ઉમંગ]] | આખુંય આભ મારી આંખોમાં ઊતર્યું ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/પાનખર | પાનખર]] | હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે, ]] | |||
}} |
Latest revision as of 09:10, 22 October 2021
કાફિયો
ઉશના (દેવેન્દ્ર પાલેજા)
કોણે જલાવી આંગળી પ્રગટાવિયો આ કાફિયો?
કમળપૂજા કરી આરાધિયો આ કાફિયો?
કોણે ઉછાળ્યો ગગનમાં ગેડીદડો આ શબ્દનો?
કોણે ફણીધર નાગ જેવો નાથિયો આ કાફિયો?
સદીઓની પેલે પારથી કોણે ફરી કરતાલમાં,
પરભાતિયાના સૂરમાં આલાપિયો આ કાફિયો?
કોણે રચાવી રાસલીલા ગઝલના તટ પર ભલા?
ઝૂમે રદીફની તાળી પર દઈ તાલિયો આ કાફિયો!
કોણે પીધો આ દૃશ્યનો આસવ ભરીને આંખમાં?
ઘેઘૂરે ઘૂમે ગહનમાં લો, સાકિયો આ કાફિયો!
વાઘા સજી લય-છંદના, સાફો શબદનો શીશ પર;
કોને પરણવા નીકળ્યો વરણાગિયો આ કાફિયો?
પરબ, નવેમ્બર