અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ દલાલ/કાંટાની ભૂલ: Difference between revisions
Jump to navigation
Jump to search

સુરેશ દલાલ • નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમા • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: વિભા દેસાઇ

MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |

(One intermediate revision by one other user not shown) | |||
Line 15: | Line 15: | ||
વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા! | વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા! | ||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/a/a3/Najrunna_Kaantaani_Bhool-Kshemu_Divetia.mp3 | |||

સુરેશ દલાલ • નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમા • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: વિભા દેસાઇ | |||

{{HeaderNav2 | |||
|previous =તમે કહો તે સાચું વ્હાલમ! | |||
|next =વ્હેતું ના મેલો | |||

Latest revision as of 10:03, 11 October 2022
કાંટાની ભૂલ
સુરેશ દલાલ
નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમા;
વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!
રાતનો અંધાર મને લાગે છે ઊજળો,
તારો તે સંગ : ઊને પ્હોર જાણે પીપળો;
વેણુના વ્હેણ માંહી ડૂલ મારા વ્હાલમા;
વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!
એકલીને આંહીં બધું લાગે અળખામણું,
તારે તે રંગ, ભલા ટહુકે સોહામણું;
તું જે કહે તે કબૂલ મારા વ્હાલમા;
વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!
સુરેશ દલાલ • નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમા • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: વિભા દેસાઇ