અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/આભનો ભૂરો રંગ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આભનો ભૂરો રંગ| પન્ના નાયક}} <poem> આભનોભૂરોરંગનેમારાફૂલનોલાલ...") |
No edit summary |

(4 intermediate revisions by 2 users not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Heading|આભનો ભૂરો રંગ| પન્ના નાયક}} | {{Heading|આભનો ભૂરો રંગ| પન્ના નાયક}} | ||
<poem> | <poem> | ||
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ, | |||
રંગની લીલા જોઈને મારાં નેણ તો ન્યાલમન્યાલ. | |||
::: | ::: રાતનું વહેતું શ્યામ સરોવર | ||
:::: | :::: એમાં નૌકા શ્વેત, | ||
::: | ::: સમજું નહીં કે ચાંદ ઊગે | ||
:::: કે ઊગતું કોઈનું હેત, | |||
આજ તો મારી સાવ સુંવાળી: લીલમલીલી કાલ, | |||
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ. | |||
::: | ::: પવન પોતે ઝાડ થઈને | ||
:::: | :::: ડોલતો ર્હે હરિયાળું, | ||
::: | ::: મનમાં હવે ક્યાંય નથી કોઈ | ||
:::: | :::: કરોળિયાનું જાળું. | ||
ગમતીલા ગુલાલમાં વેરે કોઈ તો વહાલમવહાલ, | |||
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ. | |||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/0/0e/Aabhano_Bhuro_Rang.mp3 | |||

પન્ના નાયક • આભનો ભૂરો રંગ • સ્વરનિયોજન: અમિત ઠક્કર • સ્વર: દિપ્તી દેસાઈ | |||

{{HeaderNav2 | |||
|previous = અત્તર-અક્ષર | |||
|next = ઉંદર | |||

Latest revision as of 02:35, 12 March 2022
આભનો ભૂરો રંગ
પન્ના નાયક
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ,
રંગની લીલા જોઈને મારાં નેણ તો ન્યાલમન્યાલ.
રાતનું વહેતું શ્યામ સરોવર
એમાં નૌકા શ્વેત,
સમજું નહીં કે ચાંદ ઊગે
કે ઊગતું કોઈનું હેત,
આજ તો મારી સાવ સુંવાળી: લીલમલીલી કાલ,
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ.
પવન પોતે ઝાડ થઈને
ડોલતો ર્હે હરિયાળું,
મનમાં હવે ક્યાંય નથી કોઈ
કરોળિયાનું જાળું.
ગમતીલા ગુલાલમાં વેરે કોઈ તો વહાલમવહાલ,
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ.
પન્ના નાયક • આભનો ભૂરો રંગ • સ્વરનિયોજન: અમિત ઠક્કર • સ્વર: દિપ્તી દેસાઈ