સોનાનાં વૃક્ષો/કૃતિ-પરિચય: Difference between revisions

(Created page with "{{SetTitle}} {{Heading| કૃતિ-પરિચય | સોનાનાં વૃક્ષો
મણિલાલ હ. પટેલ}} {{Poem2Open}} અનુ-આધુનિક ગુજરાતી સર્જકોમાં નિબંધકાર તરીકે પણ મણિલાલ હ. પટેલનું નામ અને કામ નોંધપાત્ર રહ્યું છે. પ્રકૃતિ અને વૃક્ષવનરાજ...")

No edit summary

(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
અનુ-આધુનિક ગુજરાતી સર્જકોમાં નિબંધકાર તરીકે પણ મણિલાલ હ. પટેલનું નામ અને કામ નોંધપાત્ર રહ્યું છે. પ્રકૃતિ અને વૃક્ષવનરાજીની સહજ લીલાઓનું આલેખન આ નિબંધકારના નિબંધોમાં અગ્રતા ભોગવે છે. એમના વિવિધ નિબંધસંચયોમાંથી, વૃક્ષો, ઋતુઓ તથા પરિવેશના સૌંદર્યલોકને વર્ણવતા, કેટલાક ઉત્તમ નિબંધોનું, સર્જકે પોતે ચયન કરીને, ‘સોનાનાં વૃક્ષો’ નિબંધસંચય, ‘મિડિયા’ પ્રકાશન - જૂનાગઢ દ્વારા પ્રકાશિત કરાવ્યો હતો. હાલ આ સંચય ઉપલબ્ધ નથી. અહીં આ સંચયને, એમાંના ચિત્રો સાથે, રજૂ કરવાનો ઉપક્રમ છે. ‘સોનાનાં વૃક્ષો’ નિબંધ ‘મહુડા’નાં વૃક્ષોનું આલેખન કરે છે. આ નિબંધ ધોરણ ૧૦માં એક દાયકો (૨૦૦૭થી ૨૦૧૭) ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પસંદગી પામીને, અનેકોનો પ્રિય નિબંધ બન્યો હતો.
અનુ-આધુનિક ગુજરાતી સર્જકોમાં નિબંધકાર તરીકે પણ મણિલાલ હ. પટેલનું નામ અને કામ નોંધપાત્ર રહ્યું છે. પ્રકૃતિ અને વૃક્ષવનરાજીની સહજ લીલાઓનું આલેખન આ નિબંધકારના નિબંધોમાં અગ્રતા ભોગવે છે. એમના વિવિધ નિબંધસંચયોમાંથી, વૃક્ષો, ઋતુઓ તથા પરિવેશના સૌંદર્યલોકને વર્ણવતા, કેટલાક ઉત્તમ નિબંધોનું ચયન કરીને, ‘સોનાનાં વૃક્ષો’ નિબંધસંચય, ‘મિડિયા’ પ્રકાશન - જૂનાગઢ દ્વારા પ્રકાશિત કરાવ્યો હતો. હાલ આ સંચય ઉપલબ્ધ નથી. અહીં આ સંચયને, એમાંના ચિત્રો સાથે, રજૂ કરવાનો ઉપક્રમ છે. ‘સોનાનાં વૃક્ષો’ નિબંધ ‘મહુડા’નાં વૃક્ષોનું આલેખન કરે છે. આ નિબંધ ધોરણ ૧૦માં એક દાયકો (૨૦૦૭થી ૨૦૧૭) ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પસંદગી પામીને, અનેકોનો પ્રિય નિબંધ બન્યો હતો.
આ સંચયના નિબંધો વૃક્ષોની માહિતી નહિ પણ તરુવરોનો સૌંદર્યલોક, સભ્યતા અને સંસ્કૃતિ વિશે સાંકેતિક અભિવ્યકિત માટે સુખ્યાત છે.
આ સંચયના નિબંધો વૃક્ષોની માહિતી નહિ પણ તરુવરોનો સૌંદર્યલોક, સભ્યતા અને સંસ્કૃતિ વિશે સાંકેતિક અભિવ્યકિત માટે સુખ્યાત છે.
{{Right |'''– ડૉ. યોગેશ પટેલ'''
અધ્યાપક : સતલાસણ આર્ટ્સ કૉલેજ)}}

{{Right |'''– ડૉ. યોગેશ પટેલ'''
(અધ્યાપક : સતલાસણ આર્ટ્સ કૉલેજ)}}

{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 16:36, 12 May 2025

કૃતિ-પરિચય

સોનાનાં વૃક્ષો
મણિલાલ હ. પટેલ

અનુ-આધુનિક ગુજરાતી સર્જકોમાં નિબંધકાર તરીકે પણ મણિલાલ હ. પટેલનું નામ અને કામ નોંધપાત્ર રહ્યું છે. પ્રકૃતિ અને વૃક્ષવનરાજીની સહજ લીલાઓનું આલેખન આ નિબંધકારના નિબંધોમાં અગ્રતા ભોગવે છે. એમના વિવિધ નિબંધસંચયોમાંથી, વૃક્ષો, ઋતુઓ તથા પરિવેશના સૌંદર્યલોકને વર્ણવતા, કેટલાક ઉત્તમ નિબંધોનું ચયન કરીને, ‘સોનાનાં વૃક્ષો’ નિબંધસંચય, ‘મિડિયા’ પ્રકાશન - જૂનાગઢ દ્વારા પ્રકાશિત કરાવ્યો હતો. હાલ આ સંચય ઉપલબ્ધ નથી. અહીં આ સંચયને, એમાંના ચિત્રો સાથે, રજૂ કરવાનો ઉપક્રમ છે. ‘સોનાનાં વૃક્ષો’ નિબંધ ‘મહુડા’નાં વૃક્ષોનું આલેખન કરે છે. આ નિબંધ ધોરણ ૧૦માં એક દાયકો (૨૦૦૭થી ૨૦૧૭) ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પસંદગી પામીને, અનેકોનો પ્રિય નિબંધ બન્યો હતો. આ સંચયના નિબંધો વૃક્ષોની માહિતી નહિ પણ તરુવરોનો સૌંદર્યલોક, સભ્યતા અને સંસ્કૃતિ વિશે સાંકેતિક અભિવ્યકિત માટે સુખ્યાત છે. – ડૉ. યોગેશ પટેલ
(અધ્યાપક : સતલાસણ આર્ટ્સ કૉલેજ)