અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગવતીકુમાર શર્મા/બે મંજીરાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|બે મંજીરાં|ભગવતીકુમાર શર્મા}} <poem> મારે રુદિયે બે મંજીરાં: એ...")

No edit summary

(3 intermediate revisions by 2 users not shown)
Line 18: Line 18:
મારે રુદિયે બે મંજીરાં.
મારે રુદિયે બે મંજીરાં.
{{Right|(ઝળહળ, ૨૪-૮-૧૯૮૭)}}
{{Right|(ઝળહળ, ૨૪-૮-૧૯૮૭)}}
</poem>
</poem>

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/1/13/Maare_Rudiye_Be_Manjeeraan-Dakshesh_Dhruv-Dakshesh_Dhruv.mp3

ભગવતીકુમાર શર્મા • મારે રુદિયે બે મંજીરાં: એક જૂનાગઢનો મહેતો  • સ્વરનિયોજન: દક્ષેશ ધ્રુવ    • સ્વર: દક્ષેશ ધ્રુવ

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/b/b7/Maare_Rudiye_Be_Manjeeraan-Dakshesh_Dhruv-Purushottam_Upadhyay.mp3

ભગવતીકુમાર શર્મા • મારે રુદિયે બે મંજીરાં: એક જૂનાગઢનો મહેતો  • સ્વરનિયોજન: દક્ષેશ ધ્રુવ    • સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/1/16/Maare_Rudiye_Be_Manjeeraan-Kshemu_Divetia.mp3

ભગવતીકુમાર શર્મા • મારે રુદિયે બે મંજીરાં: એક જૂનાગઢનો મહેતો  • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા      • સ્વર: વિભા દેસાઇ

{{HeaderNav2
|previous = ચાલ્યા
|next = હરિ, સુપણે મત આવો!

Latest revision as of 11:22, 11 October 2022

બે મંજીરાં

ભગવતીકુમાર શર્મા

મારે રુદિયે બે મંજીરાં:
એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરાં...
કૃષ્ણકૃષ્ણના રસબસ રણકે
પડે પરમ પડછન્દા:
એક મંજીરે સૂરજ ઝળહળ,
બીજે અમિયલ ચન્દા.
શ્વાસશ્વાસમાં નામસ્મરણના સરસર વહત સમીરા...
રાસ ચગ્યો ને હૈડાહોંશે
હાથની કીધી મશાલ;
વિષનો પ્યાલો હોઠ પામીને
નરદમ બન્યો નિહાલ.
હરિનાં જન તો ગહનગભીરાં, જ્યમ જમુનાનાં નીરાં....
મારે રુદિયે બે મંજીરાં.
(ઝળહળ, ૨૪-૮-૧૯૮૭)