31,423
edits
(+1) |
No edit summary |
||
| Line 17: | Line 17: | ||
આ પ્રશ્નનો ઉત્તર પણ એટલો જ રહસ્યમય રહે એ બનવાજોગ છે. છતાં કોઈ સહૃદય વાચક એમ કહી શકે કે કથાની અસાધારણ સફળતા, લેખક જેને પેલી પરગાછા ફૂલથી વ્યાકુળ આર્દ્ર સુગંધથી મિશ્રિત પૃથ્વી તરીકે વર્ણવે છે એના સકળ સૌન્દર્યના આલેખનમાં રહી હશે. કર્તાએ સદ–અસદ, કમનીય જોડે કુત્સિતને પણ એવી તો કુશળતાથી આવરી લીધું છે કે એમાં કુત્સિત પણ કર્તાની કલાના પારસમણિ વડે સૌન્દર્યમય બની રહે છે. નહિતર, કાશીમાં બિમાર પતિની સારવાર કરી રહેલી સર્વજયાની ગરીબી અને એકલતાનો લાભ લેવા, પાનમાં ચૂનો માગવાને બહાને આવી ચડેલ નંદબાબુના પ્રસંગમાં ઓછી કુત્સિતતા નથી. પણ જેનું નામ સર્વજયા, એને આવી કુત્સિતતા પણ શાની સ્પર્શી શકે? કથા પૂરી કર્યા પછી આ પ્રસંગ તો સાંભરતો પણ નથી. અંતરમાં તો રમી રહી છે ‘સર્વજયા’, જીવનનો જય. | આ પ્રશ્નનો ઉત્તર પણ એટલો જ રહસ્યમય રહે એ બનવાજોગ છે. છતાં કોઈ સહૃદય વાચક એમ કહી શકે કે કથાની અસાધારણ સફળતા, લેખક જેને પેલી પરગાછા ફૂલથી વ્યાકુળ આર્દ્ર સુગંધથી મિશ્રિત પૃથ્વી તરીકે વર્ણવે છે એના સકળ સૌન્દર્યના આલેખનમાં રહી હશે. કર્તાએ સદ–અસદ, કમનીય જોડે કુત્સિતને પણ એવી તો કુશળતાથી આવરી લીધું છે કે એમાં કુત્સિત પણ કર્તાની કલાના પારસમણિ વડે સૌન્દર્યમય બની રહે છે. નહિતર, કાશીમાં બિમાર પતિની સારવાર કરી રહેલી સર્વજયાની ગરીબી અને એકલતાનો લાભ લેવા, પાનમાં ચૂનો માગવાને બહાને આવી ચડેલ નંદબાબુના પ્રસંગમાં ઓછી કુત્સિતતા નથી. પણ જેનું નામ સર્વજયા, એને આવી કુત્સિતતા પણ શાની સ્પર્શી શકે? કથા પૂરી કર્યા પછી આ પ્રસંગ તો સાંભરતો પણ નથી. અંતરમાં તો રમી રહી છે ‘સર્વજયા’, જીવનનો જય. | ||
બે–એક દાયકા પહેલાં ગુજરાતીમાં પ્રગટ થયેલી આ કથા થોડાં વર્ષથી વિસરાઈ ગઈ લાગતી હતી. અથવા તે એ વધારે પડતી વહેલી બહાર પડી ગયેલી. પણ સત્યજિત રૉયે આ કથાને રૂપેરી દેહ આપ્યા બાદ એમાં નવો રસ જાગૃત થયો છે એ પ્રસંગે આ કથાનું પુનર્મુદ્રણ વિશેષ આવકાર્ય બની રહે છે. ‘પથેર પાંચાલી’ ચલચિત્રના ચાહકોને આ કથાના વાચનમાંથી નવા નોખા જ સૌન્દર્યબિંદુઓ સાંપડી રહેશે. | બે–એક દાયકા પહેલાં ગુજરાતીમાં પ્રગટ થયેલી આ કથા થોડાં વર્ષથી વિસરાઈ ગઈ લાગતી હતી. અથવા તે એ વધારે પડતી વહેલી બહાર પડી ગયેલી. પણ સત્યજિત રૉયે આ કથાને રૂપેરી દેહ આપ્યા બાદ એમાં નવો રસ જાગૃત થયો છે એ પ્રસંગે આ કથાનું પુનર્મુદ્રણ વિશેષ આવકાર્ય બની રહે છે. ‘પથેર પાંચાલી’ ચલચિત્રના ચાહકોને આ કથાના વાચનમાંથી નવા નોખા જ સૌન્દર્યબિંદુઓ સાંપડી રહેશે. | ||
{{right|(પથેર પાંચાલી : લેખક વિભૂતિભૂષણ બંદોપાધ્યાય : અનુવાદક લાભુબેન મહેતા)}} | {{right|(પથેર પાંચાલી : લેખક વિભૂતિભૂષણ બંદોપાધ્યાય : અનુવાદક લાભુબેન મહેતા)}}<br> | ||
{{right|એપ્રિલ ૨૬, ૧૯૬૧}} | {{right|એપ્રિલ ૨૬, ૧૯૬૧}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||