શેક્‌સ્પિયર/આત્મોપલબ્ધિ : 1594-1599: Difference between revisions

+1
(+1)
(+1)
 
Line 80: Line 80:
સાથે જ પ્રેક્ષકો પ્રતિ એનું વલણ સંસ્કારી રહે છે. જાણે સાઉધમપ્ટનને ‘સ્વામી’ કહ્યાનો ડંખ રૂઝવવો હોય તેમ હવે કવિ પ્રેક્ષકસમુદાયને ‘મારા માલિક' ‘Masters' કહીને સંબોધે છે. પોતાનાં નાટકોને પડછાયા ગણી એ પડછાયાને પદાર્થ કરનારી માનવસમૂહની કલ્પનાશક્તિને એ વંદે છે. પોતાનાં સર્જનોના પ્રેરક બળ જેવી કાવ્યશક્તિને આવી રીતે સમષ્ટિમાં રહેલી કલ્પનાશક્તિની સહોદરી એ સમજે છે. આમ ફ્લોદ્ગમે શેક્‌સ્પિયરની કલા વિનમ્રતાની માધુરી લાભે છે એ કવિની મૂલ્યવાન ઉપલબ્ધિ છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =અલ્પ લૅટિન, નહિવત્ ગ્રીક
|previous =આયુષ્યમાન સિદ્ધિ અને –
|next = મનોભૂમિ અને રંગભૂમિ
|next =  
}}
}}