નારીવાદ: પુનર્વિચાર/અદૃષ્ટ સ્ત્રીઓ: વિકલાંગતા, જાતિ અને નારીવાદ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૨<br>અદૃષ્ટ સ્ત્રીઓ : વિકલાંગતા,<br>જાતિ (જેન્ડર) અને નારીવાદ|શિલ્પા દાસ<br>ફૅકલ્ટી, નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, અમદાવાદ}}

{{Poem2Open}}
 
હકીકતો દર્શાવતી પત્રિકા :
'''હકીકતો દર્શાવતી પત્રિકા :'''
{{Poem2Close}}
* સંયુક્ત રાષ્ટ્રસંઘ : સમગ્ર વિશ્વમાં ૬૦ કરોડ લોકો વિકલાંગ છે અને આ પરિસ્થિતિને કારણે દુનિયાની વસ્તીના ૨૫ ટકા લોકોની રોજબરોજની જિંદગી કોઈક રીતે અસર પામે છે.

* ભારતમાં ૨૦૦૧ના નૅશનલ સેન્સસ ડેટા મુજબ ૨ કરોડ ૨૦ લાખ લોકો અથવા કુલ વસ્તીના ૨.૨ ટકા લોકો વિકલાંગ છે.<ref>૧.૬ ટકા શહેરની વસ્તી અને ૦.૬ ટકા ગ્રામ્ય વિસ્તારોની વસ્તી સાથે (નૅશનલ ડેટા સેન્સસ, ૨૦૦૧ અને નૅશનલ સેમ્પલ સર્વે ઑર્ગેનાઇઝેશન રિપૉર્ટ, ૨૦૦૨-૨૦૦૩). ભારતમાં પ્રવર્તમાન દરનો આ અડસટ્ટો ઓછો આંકવામાં આવ્યો હોય એમ લાગે છે, કારણ કે કાર્યપદ્ધતિમાં ફરક અને અપૂરતી કેળવણી પામેલા સર્વેયરોને લીધે ડેટા સરખાવી શકાય નહીં. (કન્ટ્રી સ્ટ્રૅટિજી : ઇન્ડિયા, ૨૦૦૪-૨૦૦૮, હૅન્ડિકૅપ ઇન્ટરનૅશનલ, ઇન્ડિયા દ્વારા પ્રકાશિત – મુજબ)</ref>

Line 56: Line 55:
રોઝમેરી ગાર્લેન્ડ-થોમસન લખે છે કે નારીવાદનાં ઘણી વાર પરસ્પર-વિરોધી અને હંમેશાં ગૂંચવણભર્યાં ધ્યેયો શરીરોની આવશ્યકતા દર્શાવીને સ્ત્રીઓના વર્ગીકરણનું પુનર્લેખન જે રીતે દાખવે છે, એનો ઉપયોગ સામાન્ય સ્વરૂપે વિકલાંગતા અને ખાસ તો સ્ત્રીઓની વિકલાંગતા તપાસવા માટે કરવો જોઈએ. (ગાર્લેન્ડ-થોમસન,૪). બીજી રીતે કહીએ તો નારીવાદી માળખાંમાં વિકલાંગ સ્ત્રીઓ - લોકો માટેની હાલમાં પ્રવર્તમાન માન્યતાઓ, બીબાઢાળ સ્વરૂપો, ધારણાઓ અને ગ્રહણશક્તિઓને પડકારવાની જરૂર છે અને એને સંસ્કૃતિ અને ઇતિહાસના સંદર્ભમાં ચકાસવાની જરૂર છે; અને વિકલાંગ વ્યક્તિઓના સામૂહિક સૂરને પ્રતિબિંબિત કરીને એનું બહુમાન કરતી હોય એવી દૃષ્ટિ વિકસાવવાની જરૂર છે. નારીવાદી લખાણોએ વિકલાંગ સ્ત્રીઓના પોતાની ઓળખ દર્શાવતા હક્કો પ્રદર્શિત કરવા જરૂરી છે, એ વિશે ચર્ચા કરવી જરૂરી છે અને વિકલાંગતા વિશેના વિવાદોને વધુ મહત્ત્વપૂર્ણ બનાવવા માટે વિકલાંગતાના સમગ્ર ફલકની દૃષ્ટિએ ક્ષતિઓનું પુન: સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. દા. ત., જેની મોરિસ કહે છે વિકલાંગ સ્ત્રીઓના જીવન વિશે જે થોડુંઘણું પૃથક્કરણ કરવામાં આવ્યું છે એ જાણે કોઈ ‘ખાસ’ પ્રકારનો અભ્યાસ હોય એવું જ દેખાય છે, જેમાં જાતિ અને વિકલાંગતા એ બંનેને કારણે અનુભવાતા કહેવાતા ‘બમણા ગેરફાયદા’ પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, અને એ બંનેમાંથી શું વધારે ખરાબ છે એ જ તપાસવામાં આવતું હોય એમ લાગે છે. (મોરિસ, ૧૯૯૮, ૪.) આ પ્રકારનું મહત્ત્વ શક્તિ હણનારું બને છે, કારણ કે એનાથી સ્ત્રીઓને નિષ્ક્રિય પીડિતો અને ઊણપવાળી ચીતરવામાં આવે છે; અને એ નારીવાદી પૃથક્કરણો અને વિકલાંગતા વિશેના અભ્યાસોના પર્યાયી તેમ જ વધારાના ચોંટાડેલા મુદ્દા હોય એમ લાગે છે. હકીકતમાં, નારીવાદી લખાણો – ભલે સ્ત્રીઓએ પોતાના જીવનમાં જે મુસીબતોનો સામનો કરવો પડે છે – એ વિષયનાં ંહોય, તે છતાં પણ મોટા ભાગે એ (વિકલાંગ ન હોય એવી) સ્ત્રીઓ – જેમના વિશે રિસર્ચ અને એનેલિસિસ થતાં હોય એમને – નિશાન બનાવતાં નથી. સ્ત્રીઓના દમન પર થનારાં પૃથક્કરણો જાતે જ એ વિરોધના સ્વીકારનો એક રસ્તો બની જાય છે.

નારીવાદી લખાણે વિકલાંગ શરીરને ‘વ્યક્તિગત એ જ રાજકીય’ સંદર્ભમાં મૂકવાની જરૂર છે. આ રીતે વિકલાંગ સ્ત્રીઓને તેઓનાં પોતાનાં શરીરનો ઇન્કાર કરવાની પરિસ્થિતિઓમાં પરાણે મુકાવું નહીં પડે, અને સક્ષમ શરીરો ધરાવનારી દુનિયાની ‘સામાન્ય’ વ્યક્તિ વિશેની જે દૃષ્ટિ છે, એની સાથે કબૂલ નહીં થવું પડે. એન્કાઉન્ટર્સ વિથ ધ સ્ટ્રેન્જર્સમાંથી લિઝ ક્રોને ટાંકતાં મોરિસ નીચે મુજબની જરૂરિયાતો પર ધ્યાન દોરે છે :

આપણી રાજનીતિમાં ક્ષતિના અનુભવને ફરીથી સ્થાન આપવું. આપણા શરીરના અને આપણા મનના અંગત અનુભવો વિશે આપણે જ લખવાની, રિસર્ચ અને એનૅલિસિસ કરવાની જરૂર છે; કારણ કે જો આપણે આપણી પોતાની વ્યાખ્યાઓ અને દૃષ્ટિકોણો લાદીશું નહીં તો વિકલાંગ ન હોય એવી દુનિયા આપણા માટે બધું એવી રીતે કરતી રહેશે, જે આપણને એકલા પાડી દેશે અને આપણી શક્તિ હણી લેશે. અમુક લોકોએ આ પરિસ્થિતિની સામે વિરોધ કરવા માટે એમ પણ કહ્યું છે કે ક્ષતિ વિશે રાજકીય દૃષ્ટિએ કહેવા જેવું કશું જ નથી – ક્ષતિ એક એવા વિશ્વની માલિકીની છે કે જ્યાં દરેક વ્યક્તિ ભિન્ન છે અને દરેક વ્યક્તિના અનુભવોમાં એટલી બધી ભિન્નતા છે કે માંડમાંડ અમુક જ સામ્યો દર્શાવી શકાય. અમુક અંશે આ વાત, સ્ત્રીઓના બાળકને જન્મ આપવાના વ્યક્તિગત અને અંગત અનુભવનું ઉદાહરણ આપીને, કરી શકાય; જેમ કે આપણા ડૉક્ટરો સાથેના જુદાજુદા અનુભવો, મિડવાઈફના કામ અને કૌશલ્યને માન્યતા આપવાનો અભાવ અને આપણે કઈ રીતે બાળકને જન્મ આપવો છે એ વિશેના સ્વાતંત્ર્યનો નકાર, દુખાવાનો સ્વીકાર કરવા બાબતે વ્યાવસાયિક દાદાગીરી અને દુખાવાના નિયમન જેવી બાબતો માટે કોઈ રાજકીય માગણી ન કરવાની હોય. જો આપણે આપણા શરીરના અનુભવોની વાત નહીં કરીએ તો આપણા વતી એ વાત બીજા કરશે.(મોરિસ ૧૯૯૮, ૧૫.)
{{Poem2Close}}
:::આપણી રાજનીતિમાં ક્ષતિના અનુભવને ફરીથી સ્થાન આપવું. આપણા શરીરના અને આપણા મનના અંગત અનુભવો વિશે આપણે જ લખવાની, રિસર્ચ અને એનૅલિસિસ કરવાની જરૂર છે; કારણ કે જો આપણે આપણી પોતાની વ્યાખ્યાઓ અને દૃષ્ટિકોણો લાદીશું નહીં તો વિકલાંગ ન હોય એવી દુનિયા આપણા માટે બધું એવી રીતે કરતી રહેશે, જે આપણને એકલા પાડી દેશે અને આપણી શક્તિ હણી લેશે. અમુક લોકોએ આ પરિસ્થિતિની સામે વિરોધ કરવા માટે એમ પણ કહ્યું છે કે ક્ષતિ વિશે રાજકીય દૃષ્ટિએ કહેવા જેવું કશું જ નથી – ક્ષતિ એક એવા વિશ્વની માલિકીની છે કે જ્યાં દરેક વ્યક્તિ ભિન્ન છે અને દરેક વ્યક્તિના અનુભવોમાં એટલી બધી ભિન્નતા છે કે માંડમાંડ અમુક જ સામ્યો દર્શાવી શકાય. અમુક અંશે આ વાત, સ્ત્રીઓના બાળકને જન્મ આપવાના વ્યક્તિગત અને અંગત અનુભવનું ઉદાહરણ આપીને, કરી શકાય; જેમ કે આપણા ડૉક્ટરો સાથેના જુદાજુદા અનુભવો, મિડવાઈફના કામ અને કૌશલ્યને માન્યતા આપવાનો અભાવ અને આપણે કઈ રીતે બાળકને જન્મ આપવો છે એ વિશેના સ્વાતંત્ર્યનો નકાર, દુખાવાનો સ્વીકાર કરવા બાબતે વ્યાવસાયિક દાદાગીરી અને દુખાવાના નિયમન જેવી બાબતો માટે કોઈ રાજકીય માગણી ન કરવાની હોય. જો આપણે આપણા શરીરના અનુભવોની વાત નહીં કરીએ તો આપણા વતી એ વાત બીજા કરશે.(મોરિસ ૧૯૯૮, ૧૫.)
{{Poem2Open}}
અમુક સામાજિક નમૂના બનાવનારાઓ આવી બાબતોની ટીકા કરતાં કહે છે કે આ બાબતો વિકલાંગ ન હોય એવા લોકોને વિકલાંગ લોકોની દયા ખાવા માટે પ્રેરે છે. બીજા (મોટા ભાગે, સિદ્ધાંત ઘડનારા પુરુષો) કે આવી બાબતોને કારણે સમાજ બદલવાની લડાઈ તરફથી ધ્યાન બીજે દોરાઈ જાય છે. (વેન્ડેલ, ૭૩.) આ બેધારી વિચારધારા જાહેર જનતા / રાજકીયને ખાનગી / અંગતથી જુદાં પાડી દે છે. પણ મોરિસ વિરોધપૂર્વક કહે છે કે અંગત વિષયને ‘સ્ત્રૈણ’ (ફેમિનાઇન) ગણવામાં આવે છે, માટે એને નજરઅંદાજ કરવામાં આવે છે, અને આ વિભાજિત વિષયોને ફરી પાછા ભેગા કરવાની મથામણપૂર્વક દલીલ કરે છે કે વ્યક્તિગત જિંદગીઓનું મૂલ્ય સમજવા માટે અંગત અવાજો સાંભળવા જરૂરી છે, અને “વ્યક્તિગત એ જ રાજનૈતિક” એ વાત “જાહેર નીતિઓ અંગત અનુભવો મુજબ જ ઘડાવી જોઈએ” એ મુદ્દા પર આધારિત છે.<ref>ફિન્કલસ્ટાઇન ભારપૂર્વક જણાવે છે કે “ભેદભાવના અનુભવને સમજવાનો પ્રયત્ન કરવો એ તો માત્ર દમનની વાતને સોશિયલ મૉડલની પરિભાષામાં જોવા જેવું જ છે.”. “ધ ડિસેબિલિટી મૉડેલ હૅઝ રન આઉટ ઑફ સ્ટીમ”, ડિસેબિલીટી નાઉ, ફેબ્રુઆરી ૧૯૯૬, પૃષ્ઠ ૧૧ પર વિ. ફિન્કલસ્ટાઇનને વાંચો.</ref> મોરિસ ભારપૂર્વક કહે છે કે ડિસેબિલિટી સ્ટડીઝમાં આ મુદ્દાઓનો સમાવેશ થવો જ જોઈએ. સુઝન વેન્ડેલ મોરિસની વાતનો પડઘો પાડતાં કહે છે કે ભલે વિકલાંગ લોકો વિભિન્ન હોય અને અમુક લોકો ભલે “બીજા વિકલાંગતા ધરાવનારાઓ સાથે એકાત્મતા ન અનુભવતા હોય અથવા વિકલાંગતા વિશે સમાન માન્યતા ન ધરાવતા હોય”, પણ તે છતાંય વિકલાંગતા સાથે જીવતા હોય, તેઓ પણ વિકલાંગતા ન ધરાવનારા લોકો કરતાં જુદા સામાજિક અનુભવો ધરાવતા હોય જ છે. વિકલાંગ સ્ત્રીઓ પાસે જે અર્થપૂર્ણ જ્ઞાન છે, અને વિકલાંગ ન હોય એવી સંસ્કૃતિ દ્વારા જેનો અનાદર કરવામાં આવ્યો છે અને એને દબાવી દેવામાં આવ્યું છે, એનો વધુ વિકાસ કરવો જોઈએ અને એને સુસ્પષ્ટ બનાવવું જોઈએ. (મોરિસ, ૧૯૯૧, ૧૮૩; પીટર્સ, ૨૨૭.) વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓના મુદ્દાઓ પરિચિત તત્ત્વજ્ઞાનનાં દર્શનો પર પ્રકાશ પાડી શકે છે; જેમ કે વિકલાંગતાની નારીવાદી જ્ઞાનમીમાંસા ઉત્સાહ પ્રેરી શકે માહિતી પૂરી પાડી શકે અને સૌથી વધુ તો સશક્તિકરણ કરી શકે.

તદુપરાંત, વેન્ડેલ એમ પણ દર્શાવે છે કે વિકલાંગતા ન ધરાવનાર શરીર જે ધારણાઓ કરે છે, એ મુજબ જ શરીર વિશેની માન્યતાઓ ઘડાય છે, એટલે કે શરીર માટેની મોટા ભાગની માન્યતાઓ, વિકલાંગ વ્યક્તિઓના અનુભવોનો સમાવેશ કરવાથી, સમૃદ્ધ બનશે. એક વર્ચસ્વધારી માન્યતા સામે પણ એ વિરોધ કરતો મુદ્દો ઉઠાવે છે કે કોઈ એક વ્યક્તિની વિકલાંગતા શારીરિક અથવા બાયોલોજિકલ હોય છે અને સમાજ એને ધ્યાનમાં લે એ પહેલાંથી જ એ ‘ત્યાં’ હોય જ છે. આવી માન્યતાઓ લોકોને એ પૂછવા તરફ દોરતી નથી કે સામાન્ય રીતે જે ગોઠવણ કરવામાં આવે છે, એ કેમ એ જ રીતે કરવામાં આવે છે અને શા માટે સાધનસંપત્તિના સ્રોતોને અમુક ચોક્કસ રીતે વહેંચવામાં આવે છે કે જેથી ચોક્કસ વિકલાંગતાઓ સર્જાય છે. એ ભારપૂર્વક કહે છે કે જીવવૈજ્ઞાનિક અને સામાજિક ક્રિયા-પ્રતિક્રિયાઓ જ વિકલાંગતાનું સર્જન કરે છે. જ્યારે એની તુલનામાં લોકોની ક્ષમતા તેઓની આસપાસના વિવિધ વાતાવરણમાં રહેલા સ્રોતો પર આધારિત છે, જે તેઓને પોતાના માટે કાર્ય કરવામાં અને તકો વિકસાવવામાં મદદરૂપ થાય છે. ત્યાર બાદ, ડિસેબિલિટી સ્ટડીઝના ઊગતા ક્ષેત્રમાં અમુક જાણીતા વિચારો સાથે તેઓ ખાસ કરીને સહમત થાય છે કેવિકલાંગતા સાથે જિવાતી જિંદગીઓ પણ જીવવા જેવી હોય છે. એમની સૌથી વધુ ઉત્તેજક અને અલંકૃત સૂક્ષ્મ દૃષ્ટિ “શરીરથી ઉપર ઊઠવા” વિશેની છે, જે “મર્યાદાઓને અતિક્રમવાનું” એકમાત્ર પગલું છે. શારીરિક વિકલાંગતા ધરાવનારા લોકો કેવી રીતે અને શા માટે માત્ર તેઓનાં શરીરથી જ ઓળખાવાનો વિરોધ કરે છે, એનું તેમણે ઊંડાણપૂર્વક પૃથક્કરણ કર્યું છે – તેઓ કઈ રીતે “તેમના પર્યાયો કેટલા ઓછા છે, એ વિશે વિચારે છે; નહીં કે જે પણ પર્યાયો ઉપલબ્ધ હોય છે, એનાથી એમને સંતોષ હોય છે.” (વેન્ડેલ, ૧૯૯૬.) એમના કહેવા મુજબ પોતાના શરીર પરનો કાબૂ પુરુષો અને પિતૃસત્તાક સંસ્કૃતિ પાસેથી લડીને પાછો મેળવી શકાય છે, પોતાના શરીરનો આનંદપૂર્વક અનુભવ કરીને આમ પોતાની ભૌતિક જાત સાથે એકાકાર થવાનું અનુભવી શકાય છે, એમ જ્યારે સ્ત્રીઓ વિચારતી થાય ત્યારે નારીવાદ અવાસ્તવિક અને ગેરમાર્ગે દોરનારો બને છે. અનીતા સિલ્વર્સ અંગુલિનિર્દેશ કરે છે કે “આવી ધારણાઓ શારીરિક પીડાઓનો અનાદર કરે છે, જેનું ઉન્મૂલન ન થઈ શકે; વધુ આઘાતજનક બાબત તો એ છે કે ચૈતન્ય અને શરીર વચ્ચેના દ્વૈતવાદી સંબંધ દર્શાવતી વ્યાપક દલીલનો એ છેદ ઉડાડી મૂકે છે.” (સિલ્વર્સ, www, ૭.) વિકલાંગતાને આ રીતે ધ્યાનમાં લેવામાં આવે તો નારીવાદીઓએ શરીરથી ઉપર ઊઠવાની બધી જ ધારણાઓના નકાર વિશે પુનર્વિચાર કરવો પડશે. આ પરથી એમ કહી શકાય કે નારીવાદની શરૂઆત જ શરીરથી ઉપર ઊઠવાની ધારણાથી થાય છે. દા. ત., મેરી વોલ્સ્ટોનક્રાફ્ટ અને અન્યો.

Line 63: Line 64:
વિકલાંગ સ્ત્રીઓએ જાતે ‘બહાર આવવું’ જરૂરી છે, જેથી કરીને તેઓની અન્યો સાથે આત્મીયતા બંધાવાની શક્યતા ઊભી થાય છે અને એકલતાની ભાવના ઓછી થઈ જાય. ‘બહાર આવવામાં’ એક પાયાનો મુદ્દો સૂચવીને કહેવામાં આવે છે કે “હું આ જ છું અને લોકોના આ સમૂહની સાથોસાથ મારી જાતને ઊભી રાખું છું.” આમ કહેવાથી આપણે એક બાબતનું ખંડન કરી શકીએ છીએ કે શરીરની રચના તો એક નિયતિ છે, પણ આપણે આપણો સ્વતંત્ર ‘અવાજ’ વિકસાવી શકીએ અને જાતિગત સ્વભાવ અને વિકલાંગતાના અનુભવને પ્રમાણીને આપણી પોતાની એક હકારાત્મક ઓળખ ઊભી કરી શકીએ.

સક્ષમ અને અક્ષમની દ્વિભાજનપદ્ધતિ પર ધ્યાન આપવાથી અને એ પદ્ધતિ માત્ર આ બંને વર્ગોનાં વર્ણન અને અનુભવો પર ભાર આપવા માટે જ છે, નહીં કે પ્રતિક્રિયાઓ અને અભિગમોની સંકુલ મર્યાદાઓ વિશે સહૃદયતા દર્શાવવા માટેના અવકાશ પૂરો પાડવા માટે – આ વાત સમજી લેવાથી ‘આપણે’ અને ‘તેઓ’ જેવાં વર્ગસૂચક નામોને ઓગાળી શકાશે. આ કોયડામાંથી બહાર નીકળવા માટે આપણા આવશ્યક માનવ આંતર સંબંધો પ્રત્યેનાં જાગૃતિ અને સમજણ જરૂરી છે. નારીવાદી ફિલસૂફ કેરોલિન વ્હાઇટબેક સૂચવે છે કે -  

આ પ્રકારના અભિગમના મૂળમાં, સ્વ-અન્ય સંબંધ, જે સ્વ-અન્ય પ્રતિકાર કરતાં ઘણો જુદો પડે છે, એ કલ્પન રહેલું છે (જેના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ), ઘણુંખરું કહેવાતો પશ્ચિમી વિચાર... જોકે અન્ય એટલે સ્વનો વિરોધી એમ ન ગણાતું હોવાને કારણે, સ્વનાં લક્ષણો માત્ર અન્યનાં લક્ષણોથી વિરોધી એવી વ્યવસ્થા કરવામાત્રથી બની જતાં નથી. અગણિત વિવિધ રીતે અન્ય લોકો એકબીજા જેવા જ અથવા તો ભિન્ન હોઈ શકે છે. આ સંબંધ બિલકુલ દ્વિપદી નથી હોતો, એટલે જ એને સ્વ અને અન્ય સંબંધ તરીકે વધુ સારી રીતે સમજાવી શકાય, કારણ કે સંબંધો જ, ભૂતકાળના અને હાલના વ્યાવહારિક અને ઐચ્છિક સ્વનું ઘડતર કરે છે.<ref>www.academyanalyticarts.org/perrywhiteside.htm, ૮ પર ડેલા પેરી અને રૂથ કેસ્ઝીઆ વ્હાઈટસાઇડ દ્વારા “વિમેન, જેન્ડર ઍન્ડ ડિસેબિલિટી : હિસ્ટોરિકલ ઍન્ડ કોન્ટમ્પરેરી ઈન્ટરસેક્શન્સ ઑફ ‘અધરનેસ”’માં ટાંકવામાં આવેલ છે.</ref>
{{Poem2Close}}
:::આ પ્રકારના અભિગમના મૂળમાં, સ્વ-અન્ય સંબંધ, જે સ્વ-અન્ય પ્રતિકાર કરતાં ઘણો જુદો પડે છે, એ કલ્પન રહેલું છે (જેના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ), ઘણુંખરું કહેવાતો પશ્ચિમી વિચાર... જોકે અન્ય એટલે સ્વનો વિરોધી એમ ન ગણાતું હોવાને કારણે, સ્વનાં લક્ષણો માત્ર અન્યનાં લક્ષણોથી વિરોધી એવી વ્યવસ્થા કરવામાત્રથી બની જતાં નથી. અગણિત વિવિધ રીતે અન્ય લોકો એકબીજા જેવા જ અથવા તો ભિન્ન હોઈ શકે છે. આ સંબંધ બિલકુલ દ્વિપદી નથી હોતો, એટલે જ એને સ્વ અને અન્ય સંબંધ તરીકે વધુ સારી રીતે સમજાવી શકાય, કારણ કે સંબંધો જ, ભૂતકાળના અને હાલના વ્યાવહારિક અને ઐચ્છિક સ્વનું ઘડતર કરે છે.<ref>www.academyanalyticarts.org/perrywhiteside.htm, ૮ પર ડેલા પેરી અને રૂથ કેસ્ઝીઆ વ્હાઈટસાઇડ દ્વારા “વિમેન, જેન્ડર ઍન્ડ ડિસેબિલિટી : હિસ્ટોરિકલ ઍન્ડ કોન્ટમ્પરેરી ઈન્ટરસેક્શન્સ ઑફ ‘અધરનેસ”’માં ટાંકવામાં આવેલ છે.</ref>
{{Poem2Open}}
જેનિફર નેડેલ્સ્કી ચિંતનપૂર્વક જણાવે છે કે : “જો આપણે આપણી જાતને પૂછીએ કે કઈ બાબત લોકોને ખરેખર સ્વાયત્ત બનાવે છે, તો એનો જવાબ એ છે કે સંબંધો, નહીં કે એકલતા... સંબંધો જઝ્સ્વાયત્તતા અને અનુભવના વિકાસ માટે જરૂરી આધાર અને માર્ગદર્શન પૂરા પાડે છે.”<ref>www.metafuture-org / articlesbycolleagues / Jen-niferfitzgerald / Bioethics, ૧૧ પર “બાયોએથિક્સ, ડિસેબિલિટી ઍન્ડ ડેથ : અનકવરિંગ કલ્ચરલ બાયસ ઇન ધ યુથેનેશિયા ડિબેટ”માં જેનિફર ફિટ્ઝજેરાલ્ડે ટાંકેલ છે.</ref>