કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/‘અભંગ’માંથી: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(+1) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 4: | Line 4: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
વાલીડાની વાતું; દિવસ ને રાત્યું : | વાલીડાની વાતું; દિવસ ને રાત્યું : | ||
{{gap|3em}}ઊઘડતી ભાત્યું, નવી નવી. ૧ | {{gap|3em}}ઊઘડતી ભાત્યું, નવી નવી. {{right|૧}} | ||
વાલીડાની વાતું : હૈયું ના ધરાતું : | વાલીડાની વાતું : હૈયું ના ધરાતું : | ||
{{gap|3em}} અણખૂટ ભાતું, ભવ-વાટે. ૨ | {{gap|3em}} અણખૂટ ભાતું, ભવ-વાટે. {{right|૨}} | ||
વાલીડાની વાતું : અમરતે ન્હાતું; | વાલીડાની વાતું : અમરતે ન્હાતું; | ||
{{gap|3em}} પ્રાણ-પંખી ગાતું, મુક્ત કંઠે. ૩ | {{gap|3em}} પ્રાણ-પંખી ગાતું, મુક્ત કંઠે. {{right|૩}} | ||
વાણી વહે મીઠી : દીઠી-અણદીઠી : | વાણી વહે મીઠી : દીઠી-અણદીઠી : | ||
{{gap|3em}} શું ચોળાય પીઠી પ્રેમતણી. ૪ | {{gap|3em}} શું ચોળાય પીઠી પ્રેમતણી. {{right|૪}} | ||
વાણી – ગંગાજળ વહે અનર્ગળ; | વાણી – ગંગાજળ વહે અનર્ગળ; | ||
{{gap|3em}} ખળ, ખળ, ખળ; હર, હર. ૫ | {{gap|3em}} ખળ, ખળ, ખળ; હર, હર. {{right|૫}} | ||
પરમ કો પ્રીતઃ ગાંડું ગાય ગીત : | પરમ કો પ્રીતઃ ગાંડું ગાય ગીત : | ||
{{gap|3em}} ભાંગી જાય ભીંત, ભેદતણી. ૬ | {{gap|3em}} ભાંગી જાય ભીંત, ભેદતણી. {{right|૬}} | ||
ભાંગી જાય ભેદઃ ખરી જાય ખેદ : | ભાંગી જાય ભેદઃ ખરી જાય ખેદ : | ||
{{gap|3em}} વાણી વદે વેદ, – વાલમની. ૭ | {{gap|3em}} વાણી વદે વેદ, – વાલમની. {{right|૭}} | ||
વાતે, વાતે, વાતે; કાળી ઘોર રાતે; | વાતે, વાતે, વાતે; કાળી ઘોર રાતે; | ||
{{gap|3em}} થાય ભલી ભાત્યે, અંજવાળાં. ૮ | {{gap|3em}} થાય ભલી ભાત્યે, અંજવાળાં. {{right|૮}} | ||
નીતરતો નેહ : મનભર મેહ : | નીતરતો નેહ : મનભર મેહ : | ||
{{gap|3em}} ઠારે દુઃખ – ચેહ; શીળો શીળો. ૯ | {{gap|3em}} ઠારે દુઃખ – ચેહ; શીળો શીળો. {{right|૯}} | ||
વા’લમની સંગે વાય શીળા વાયુ : | વા’લમની સંગે વાય શીળા વાયુ : | ||
{{gap|3em}} વહી જાય આયુ, અનન્તમાં. ૧૦ | {{gap|3em}} વહી જાય આયુ, અનન્તમાં. {{right|૧૦}} | ||
અહીં સ્વયમ્ કાળ, વ્હેતો પળ પળ; | અહીં સ્વયમ્ કાળ, વ્હેતો પળ પળ; | ||
{{gap|3em}} ઊભો ર્ હે અ-ચળઃ નિરાંતવો. ૧૧ | {{gap|3em}} ઊભો ર્ હે અ-ચળઃ નિરાંતવો.{{gap|1em}}૧૧ | ||
{{rh|તા. ૨૬-૧-૧૯૭૮||(‘નૈવેદ્ય’, પૃ.૭૭-૭૯)}} | {{rh|તા. ૨૬-૧-૧૯૭૮||(‘નૈવેદ્ય’, પૃ.૭૭-૭૯)}} | ||
</poem>}} | </poem>}} | ||
Latest revision as of 16:03, 17 July 2025
૪૦. ‘અભંગ’માંથી
વાલીડાની વાતું; દિવસ ને રાત્યું :
ઊઘડતી ભાત્યું, નવી નવી. ૧
વાલીડાની વાતું : હૈયું ના ધરાતું :
અણખૂટ ભાતું, ભવ-વાટે. ૨
વાલીડાની વાતું : અમરતે ન્હાતું;
પ્રાણ-પંખી ગાતું, મુક્ત કંઠે. ૩
વાણી વહે મીઠી : દીઠી-અણદીઠી :
શું ચોળાય પીઠી પ્રેમતણી. ૪
વાણી – ગંગાજળ વહે અનર્ગળ;
ખળ, ખળ, ખળ; હર, હર. ૫
પરમ કો પ્રીતઃ ગાંડું ગાય ગીત :
ભાંગી જાય ભીંત, ભેદતણી. ૬
ભાંગી જાય ભેદઃ ખરી જાય ખેદ :
વાણી વદે વેદ, – વાલમની. ૭
વાતે, વાતે, વાતે; કાળી ઘોર રાતે;
થાય ભલી ભાત્યે, અંજવાળાં. ૮
નીતરતો નેહ : મનભર મેહ :
ઠારે દુઃખ – ચેહ; શીળો શીળો. ૯
વા’લમની સંગે વાય શીળા વાયુ :
વહી જાય આયુ, અનન્તમાં. ૧૦
અહીં સ્વયમ્ કાળ, વ્હેતો પળ પળ;
ઊભો ર્ હે અ-ચળઃ નિરાંતવો.૧૧
તા. ૨૬-૧-૧૯૭૮
(‘નૈવેદ્ય’, પૃ.૭૭-૭૯)