ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/એક નવો પરિચય: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
No edit summary

Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|એક નવો પરિચય}}
{{Heading|એક નવો પરિચય|સુવર્ણા રાય}}
'''એક નવો પરિચય''' (સુવર્ણા રાય; ‘એક હતી દુનિયા’, ૧૯૭૨) નાયિકા પરિચિત પરિવેશને કારણે અને સંબંધ વગરની સ્થિતિને કારણે ખૂબ થાકી જાય છે, એ ક્ષણે મધુર સંબંધ જ જિંદગીને સ્થાયી રૂપ આપી શકે છે તેવું અનુભવે છે. એ સાથે જ પોતાની સહચરી પરીતા સાથેનો એનો સંબંધ નવા પરિચયમાં પરિણમે છે. કથાનક એક અનુભવથી બીજા અનુભવની રૂપાન્તરક્ષણ પર આધારિત છે. {{right|ચં.}}

'''એક નવો પરિચય''' (સુવર્ણા રાય; ‘એક હતી દુનિયા’, ૧૯૭૨) નાયિકા પરિચિત પરિવેશને કારણે અને સંબંધ વગરની સ્થિતિને કારણે ખૂબ થાકી જાય છે, એ ક્ષણે મધુર સંબંધ જ જિંદગીને સ્થાયી રૂપ આપી શકે છે તેવું અનુભવે છે. એ સાથે જ પોતાની સહચરી પરીતા સાથેનો એનો સંબંધ નવા પરિચયમાં પરિણમે છે. કથાનક એક અનુભવથી બીજા અનુભવની રૂપાન્તરક્ષણ પર આધારિત છે.
{{right|'''ચં.'''}}

{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 00:03, 25 July 2025

એક નવો પરિચય

સુવર્ણા રાય

એક નવો પરિચય (સુવર્ણા રાય; ‘એક હતી દુનિયા’, ૧૯૭૨) નાયિકા પરિચિત પરિવેશને કારણે અને સંબંધ વગરની સ્થિતિને કારણે ખૂબ થાકી જાય છે, એ ક્ષણે મધુર સંબંધ જ જિંદગીને સ્થાયી રૂપ આપી શકે છે તેવું અનુભવે છે. એ સાથે જ પોતાની સહચરી પરીતા સાથેનો એનો સંબંધ નવા પરિચયમાં પરિણમે છે. કથાનક એક અનુભવથી બીજા અનુભવની રૂપાન્તરક્ષણ પર આધારિત છે.
ચં.