ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/એક નાની સરખી ઘટા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
એક નાની સરખી ઘટા

અભેસિંહ પરમાર

એક નાની સરખી ઘટા (અભેસિંહ પરમાર; ‘ભિન્ન હ્રદય’, ૧૯૬૮) દાદા પ્રતિ રુક્ષ બની ગયેલાં બા-બાપુજીના વ્યવહારનું નાના પંકજની લાગણીની આંખે થયેલું નિરૂપણ તેમ જ પંકજના બાપુજીને સાંભરી આવેલી પોતાની બાની સ્મૃતિથી થયેલું વાતાવરણનું રૂપાંતર – આ બંને પાછળ સ્નેહવાત્સલ્યના તંતુઓનો સંયમપૂર્વકનો વણાટ જોઈ શકાય છે.
ચં.