ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કાદવનાં કંકુ: Difference between revisions

no edit summary
(+1)

No edit summary

Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કાદવનાં કંકુ|બકુલેશ}}
{{Heading|કાદવનાં કંકુ|બકુલેશ}}
કાદવનાં કંકુ (બકુલેશ; ‘બકુલેશની વાર્તાઓ’, ૧૯૭૭) પાંડુ, આઈ અને ગૌરી મુંબઈની ચાલીમાં રહે છે. ગામડેથી કમાવા આવેલો દત્તુ પાંડુનો ભાઈબંધ છે. બંને ગટરસફાઈનું કામ કરે છે. ગૌરીનું મન દત્તુ તરફ ઢળે છે એ જાણી પાંડુમાં ઈર્ષાનો તણખો પડે છે. ગટરમાંનો ગૅસ દૂર કરવાનું ફાનસ ન ઉતારી એ દત્તુનો કાંટો કાઢી નાખે છે ને મિત્રદ્રોહની પાપગ્રંથિથી પીડાય છે. મજૂરોની વસાહતનું ચિત્રણ ધ્યાન ખેંચે છે.
{{right|'''ર.'''}}

'''કાદવનાં કંકુ''' (બકુલેશ; ‘બકુલેશની વાર્તાઓ’, ૧૯૭૭) પાંડુ, આઈ અને ગૌરી મુંબઈની ચાલીમાં રહે છે. ગામડેથી કમાવા આવેલો દત્તુ પાંડુનો ભાઈબંધ છે. બંને ગટરસફાઈનું કામ કરે છે. ગૌરીનું મન દત્તુ તરફ ઢળે છે એ જાણી પાંડુમાં ઈર્ષાનો તણખો પડે છે. ગટરમાંનો ગૅસ દૂર કરવાનું ફાનસ ન ઉતારી એ દત્તુનો કાંટો કાઢી નાખે છે ને મિત્રદ્રોહની પાપગ્રંથિથી પીડાય છે. મજૂરોની વસાહતનું ચિત્રણ ધ્યાન ખેંચે છે.
{{right|'''ર.'''}}

{{HeaderNav2
{{HeaderNav2