કાવ્ય-આચમન શ્રેણી - ઉશનસ્/૪૫. વેદના એ તો વેદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૫. વેદના એ તો વેદ|ઉશનસ્}} <poem> વેદના એ તો વેદ રે ભાઈ, ::: વેદના વી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(7 intermediate revisions by the same user not shown) | |||
Line 4: | Line 4: | ||
વેદના એ તો વેદ રે ભાઈ, | વેદના એ તો વેદ રે ભાઈ, | ||
::: વેદના વીંધ્યો વેદ. | ::: વેદના વીંધ્યો વેદ. | ||
કોઈ ભોમિયો ભાળે ભેદ રે ભાઈ! | કોઈ ભોમિયો ભાળે ભેદ રે ભાઈ! | ||
::: વેદના એ તો વેદ! | ::: વેદના એ તો વેદ! | ||
તત્ત્વપતણું એ ટૂંપણું નાહીં, | તત્ત્વપતણું એ ટૂંપણું નાહીં, | ||
::: કોરું, સાવ જ કોરું, | ::: કોરું, સાવ જ કોરું, | ||
Line 11: | Line 13: | ||
::: કોમળ કાળજ કોર્યું; | ::: કોમળ કાળજ કોર્યું; | ||
ગોકુળ ગામ જે શ્યામે વ્યાકુલ, | ગોકુળ ગામ જે શ્યામે વ્યાકુલ, | ||
::: ફૂંક્યો વાંસળીવેધ. | ::: ફૂંક્યો વાંસળીવેધ.{{space}} —વેદનાo | ||
વેદના એ તો વેદથી મોટી, | વેદના એ તો વેદથી મોટી, | ||
::: વેદથી જૂની વાણ; | ::: વેદથી જૂની વાણ; | ||
Line 17: | Line 20: | ||
::: મરમી કોકને જાણ; | ::: મરમી કોકને જાણ; | ||
છોગું છડેચોક રાખે, પણ, | છોગું છડેચોક રાખે, પણ, | ||
::: છાતીએ છૂપો છેદ. | ::: છાતીએ છૂપો છેદ.{{space}} —વેદનાo | ||
</poem> | </poem> | ||
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૮૮૯-૮૯૦)}} | {{Right| (સમસ્ત કવિતા, પૃ. ૮૮૯-૮૯૦)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૪. છાલક વાગી રે|૪૪. છાલક વાગી રે]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૬. મને ઇચ્છાઓ છે|૪૬. મને ઇચ્છાઓ છે]] | |||
}} |
Latest revision as of 08:40, 7 September 2021
૪૫. વેદના એ તો વેદ
ઉશનસ્
વેદના એ તો વેદ રે ભાઈ,
વેદના વીંધ્યો વેદ.
કોઈ ભોમિયો ભાળે ભેદ રે ભાઈ!
વેદના એ તો વેદ!
તત્ત્વપતણું એ ટૂંપણું નાહીં,
કોરું, સાવ જ કોરું,
વેદના એ તો લીલા વાંસનું
કોમળ કાળજ કોર્યું;
ગોકુળ ગામ જે શ્યામે વ્યાકુલ,
ફૂંક્યો વાંસળીવેધ. —વેદનાo
વેદના એ તો વેદથી મોટી,
વેદથી જૂની વાણ;
જોગી ન જાણે, ભોગી ન જાણે,
મરમી કોકને જાણ;
છોગું છડેચોક રાખે, પણ,
છાતીએ છૂપો છેદ. —વેદનાo
(સમસ્ત કવિતા, પૃ. ૮૮૯-૮૯૦)