ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/કૃતિ-પરિચય: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav
{{HeaderNav
|previous =  [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સર્જક-પરિચય|સર્જક-પરિચય]]
|previous =  [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સંપાદક-પરિચય|સંપાદક-પરિચય]]
|next =  [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/અકસ્માત|અકસ્માત]]
|next =  [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/અકસ્માત|અકસ્માત]]
}}
}}

Latest revision as of 02:14, 30 September 2025

કૃતિ-પરિચય

આ પ્રકારનો ‘ગુજરાતી ટૂંકી વાર્તાકોશ’ ગુજરાતીમાં તો પહેલો જ છે પરંતુ અન્ય ભારતીય ભાષાઓમાં કે પશ્ચિમની ભાષાઓમાં થયો હોવાની જાણ નથી. આ કોશ વાર્તાઓના વર્ણાનુક્રમમાં તૈયાર થયો છે. પ્રત્યેક વાર્તાનું અધિકરણ વાર્તાકારનો નિર્દેશ, જે સંગ્રહ-સંચય અને સામયિકમાંથી વાર્તા લેવાઈ હોય એનો નિર્દેશ, સંગ્રહ-પ્રકાશનની સાલનો નિર્દેશ અને અભિપ્રાયની એકાદ પંક્તિ સાથે કથાવસ્તુનો નિર્દેશ કરે છે. વાર્તાકોશની આ સંવર્ધિત દ્વિતીય આવૃત્તિ વેળાએ જે નવાં વાર્તાકાર-નામો ઉમેરાયાં છે તેને આમેજ કરી લીધાં છે. ઉપરાંત ગુજરાતી વાર્તાસંગ્રહોની સૂચિ-શીર્ષકના વર્ણાનુક્રમે જોડી છે.

આ કોશ અભ્યાસીઓને ઉપયોગી થશે તેવી અપેક્ષા છે.