અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અનિલ જોશી/બરફનાં પંખી: Difference between revisions
Jump to navigation
Jump to search

અનિલ જોશી • અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ

MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બરફનાં પંખી|અનિલ જોશી}} <poem> અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહ...") |
No edit summary |

(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 9: | Line 9: | ||
::::: અમે ઉઘાડે ડિલે, | ::::: અમે ઉઘાડે ડિલે, | ||
::: ઓગળતી કાયાનાં ટીપાં | ::: ઓગળતી કાયાનાં ટીપાં | ||
::::: કમળપાંદડી ઝીલે. | |||
ખરતાં પીંછે પડછાતી બપ્પોર મૂકીને નીકળ્યાં! | ખરતાં પીંછે પડછાતી બપ્પોર મૂકીને નીકળ્યાં! | ||
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં. | અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં. | ||
Line 21: | Line 21: | ||
{{Right|(બરફનાં પંખી, પૃ. ૩૦)}} | {{Right|(બરફનાં પંખી, પૃ. ૩૦)}} | ||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/0/05/Ame_Barafnaan_Pankhee-Amar_Bhatt.mp3 | |||

અનિલ જોશી • અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ | |||

{{HeaderNav2 | |||
|previous =ખાલી શકુંતલાની આંગળી | |||
|next =બીક ના બતાવો! | |||

Latest revision as of 19:52, 11 October 2022
બરફનાં પંખી
અનિલ જોશી
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.
લૂમાં તરતો ઘોર ઉનાળો
અમે ઉઘાડે ડિલે,
ઓગળતી કાયાનાં ટીપાં
કમળપાંદડી ઝીલે.
ખરતાં પીંછે પડછાતી બપ્પોર મૂકીને નીકળ્યાં!
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.
લીલાં-સૂકાં જંગલ વચ્ચે
કાબરચીતરાં રહીએ,
નભમાં ઊડતાં સાંજ પડે તો
સોનલવરણાં થઈએ.
રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં,
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.
(બરફનાં પંખી, પૃ. ૩૦)
અનિલ જોશી • અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ