અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યૉસેફ મેકવાન/એક પંખી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક પંખી|યૉસેફ મેકવાન}} <poem> ::::::::::::એક પંખી આંખમાં આવી અને ટહુક્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 5: | Line 5: | ||
<poem> | <poem> | ||
::::::::::::એક પંખી આંખમાં આવી અને ટહુક્યા કરે, | ::::::::::::એક પંખી આંખમાં આવી અને ટહુક્યા કરે, | ||
પોપચાંમાં એક વીતેલો સમય પલળ્યા કરે. | ::::::::::::પોપચાંમાં એક વીતેલો સમય પલળ્યા કરે. | ||
રાત પણ ચાલી ગઈ ને ચંદ્ર તો ડૂબી ગયો, | |||
બિન્બ એનું ડાળ પર આછું હજી ફરક્યા કરે. | ::::::::::::રાત પણ ચાલી ગઈ ને ચંદ્ર તો ડૂબી ગયો, | ||
શ્વાસની આ આવ-જામાં, મ્હેક ભીની આવતી, | ::::::::::::બિન્બ એનું ડાળ પર આછું હજી ફરક્યા કરે. | ||
નામ એનું હોઠ પર કોઈ સૂર શું થરક્યા કરે. | |||
કોઈ પડછાયોય રાતે શેરીમાં દેખાય ના– | ::::::::::::શ્વાસની આ આવ-જામાં, મ્હેક ભીની આવતી, | ||
તો ય પણ પગલાં સૂનાં ત્યાં કોઈનાં ભટક્યાં કરે. | ::::::::::::નામ એનું હોઠ પર કોઈ સૂર શું થરક્યા કરે. | ||
એ નકી છે કે મરણ તો આવશે મારું છતાં, | |||
આ શરીરી મ્હેલમાં અસ્તિત્વ મુજ કણસ્યા કરે. | ::::::::::::કોઈ પડછાયોય રાતે શેરીમાં દેખાય ના– | ||
::::::::::::તો ય પણ પગલાં સૂનાં ત્યાં કોઈનાં ભટક્યાં કરે. | |||
::::::::::::એ નકી છે કે મરણ તો આવશે મારું છતાં, | |||
::::::::::::આ શરીરી મ્હેલમાં અસ્તિત્વ મુજ કણસ્યા કરે. | |||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યૉસેફ મેકવાન/અંધકાર | અંધકાર]] | ઝીણો રે ઝગે છે અંધકાર... ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યૉસેફ મેકવાન/કવિની નોંધ | કવિની નોંધ]] | શિશુની આંખ બની...]] | |||
}} |
Latest revision as of 12:14, 23 October 2021
એક પંખી
યૉસેફ મેકવાન
એક પંખી આંખમાં આવી અને ટહુક્યા કરે,
પોપચાંમાં એક વીતેલો સમય પલળ્યા કરે.
રાત પણ ચાલી ગઈ ને ચંદ્ર તો ડૂબી ગયો,
બિન્બ એનું ડાળ પર આછું હજી ફરક્યા કરે.
શ્વાસની આ આવ-જામાં, મ્હેક ભીની આવતી,
નામ એનું હોઠ પર કોઈ સૂર શું થરક્યા કરે.
કોઈ પડછાયોય રાતે શેરીમાં દેખાય ના–
તો ય પણ પગલાં સૂનાં ત્યાં કોઈનાં ભટક્યાં કરે.
એ નકી છે કે મરણ તો આવશે મારું છતાં,
આ શરીરી મ્હેલમાં અસ્તિત્વ મુજ કણસ્યા કરે.
←