32,008
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|વિભાગ : ૧|પુસ્તકસમીક્ષા}} | {{Heading|વિભાગ : ૧|પુસ્તકસમીક્ષા}} | ||
[સમીક્ષા વિશે પ્રતિક્રિયા અને પ્રતિભાવ] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પોતાના પુસ્તકની થયેલી સમીક્ષા વિશે ક્યારેક કોઈ લેખકને પ્રત્યુત્તર કે પ્રતિક્રિયા રૂપે કંઈ કહેવાનું હોય તો એના ઉચિત પત્રોને ‘પ્રત્યક્ષ’માં સ્થાન મળેલું ને એના પત્રોના પ્રતિભાવ રૂપે સમીક્ષકને પણ પોતાની વાત ૨જૂ કરવી હોય તો એવા પત્રો પણ ‘પ્રત્યક્ષ’માં પ્રગટ થયેલા. ક્યારેક આ વાદ-પ્રતિવાદ બે-થી વધારે અંકો સુધી પણ ચાલેલો જોવા મળે છે. | પોતાના પુસ્તકની થયેલી સમીક્ષા વિશે ક્યારેક કોઈ લેખકને પ્રત્યુત્તર કે પ્રતિક્રિયા રૂપે કંઈ કહેવાનું હોય તો એના ઉચિત પત્રોને ‘પ્રત્યક્ષ’માં સ્થાન મળેલું ને એના પત્રોના પ્રતિભાવ રૂપે સમીક્ષકને પણ પોતાની વાત ૨જૂ કરવી હોય તો એવા પત્રો પણ ‘પ્રત્યક્ષ’માં પ્રગટ થયેલા. ક્યારેક આ વાદ-પ્રતિવાદ બે-થી વધારે અંકો સુધી પણ ચાલેલો જોવા મળે છે. | ||