કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/કવિ અને કવિતાઃ સુન્દરમ્: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|કવિ અને કવિતાઃ સુન્દરમ્| સુન્દરમ્}}

{{Poem2Open}}
{{Poem2Open}}
[[File:Sundaram.jpg|frameless|center]]<br>
<center>'''૧'''</center>
<center>'''૧'''</center>
પરમ કાવ્યતેજે ઝળહળતા કવિ સુન્દરમ્‌નો જન્મ તા. ૨૨-૩-૧૯૦૮ના રોજ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતર ગામમાં થયો હતો. ‘સુન્દરમ્’ ઉપરાંતનાં ઉપનામો ‘કોયા ભગત’, ‘ત્રિશૂળ’, ‘મરીચિ’. મૂળ નામ ત્રિભુવનદાસ લુહાર. પિતાનું નામ પુરુષોત્તમદાસ લુહાર. સાત ચોપડી સુધી માતરની શાળામાં અભ્યાસ. ત્યારબાદ અંગ્રેજી પાંચ ધોરણ સુધી આમોદની શાળામાં અને એક વરસ ભરૂચની છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં. ભરૂચમાંથી વિનીત થઈ ૧૯૨૯માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે ‘ભાષાવિશારદ’ની ઉપાધિ મેળવી, ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા. એ જ વર્ષે સોનગઢ ગુરુકુળમાં અધ્યાપન કર્યું. ૧૯૩૫થી ૧૯૪૫ સુધી અમદાવાદની નારીસંસ્થા જ્યોતિસંઘમાં કામ કર્યું. ૧૯૪૫થી શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સપરિવાર સ્થાયી થયા. ઑગસ્ટ ૧૯૪૭થી ‘દક્ષિણા’ના તંત્રી થયા. ૧૯૭૦માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ થયા. ૧૯૭૪માં આફ્રિકા, ઝાંબિયા, કેન્યા, મોરેશ્યસનો પ્રવાસ કર્યો. ૧૯૭૫માં સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભવિદ્યાનગર યુનિવર્સિટી દ્વારા ડૉક્ટર ઑફ લિટરેચરની માનદ ઉપાધિ પ્રાપ્ત થઈ.