અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{DISPLAYTITLE:{{FULLPAGENAME}}}} {{Heading|અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદ...") |
No edit summary |

Line 2: | Line 2: | ||
{{Heading|અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી| શ્રેણી સંપાદન: મણિલાલ હ. પટેલ}} | {{Heading|અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી| શ્રેણી સંપાદન: મણિલાલ હ. પટેલ}} | ||
{{ContentBox | |||
|heading = સંપાદકીય | |||
|boxstyle = lightpink | |||
|text = | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
છેલ્લાં એકસો વર્ષની ગુજરાતી વાર્તામાંથી પસાર થનારને સંતોષ સાથે ગૌરવ લેવાનું મન થાય એવી આપણી વાર્તાસંપદા છે. આ પૂર્વે આપણે એકત્ર ફાઉન્ડેશન દ્વારા ગુજરાતીના પોણા બસ્સોથી વધુ વાર્તાકારોની પ્રતિનિધિરૂપ બસો નેવુંથી વધુ વાર્તાઓ ઓનલાઇન મૂકી છે. એમાં પણ નવી વાર્તાઓ ઉમેરાતી રહે છે. | છેલ્લાં એકસો વર્ષની ગુજરાતી વાર્તામાંથી પસાર થનારને સંતોષ સાથે ગૌરવ લેવાનું મન થાય એવી આપણી વાર્તાસંપદા છે. આ પૂર્વે આપણે એકત્ર ફાઉન્ડેશન દ્વારા ગુજરાતીના પોણા બસ્સોથી વધુ વાર્તાકારોની પ્રતિનિધિરૂપ બસો નેવુંથી વધુ વાર્તાઓ ઓનલાઇન મૂકી છે. એમાં પણ નવી વાર્તાઓ ઉમેરાતી રહે છે. | ||
Line 19: | Line 25: | ||
ભાવકોની સેવામાં આ વાર્તાસંચયો મૂકતાં આનંદ થાય છે. | ભાવકોની સેવામાં આ વાર્તાસંચયો મૂકતાં આનંદ થાય છે. | ||

{{Right |– મણિલાલ હ. પટેલ }}
| {{Right |'''– મણિલાલ હ. પટેલ''' }}

{{Poem2Close}} | {{Poem2Close}} | ||