ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઝવેરચંદ મેઘાણી/જી’બા: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
(પ્રૂફ)
Line 128: Line 128:
પોતે જ બળદ જોતરી દીધા, ને મથુર ગાડે ચડી ચાલી નીકળ્યો ત્યારે પોતે ભાગોળ સુધી વળાવવા ગઈ. ભલામણ કરી કે, ‘સાચવીને વેળાસર આવજો.’
પોતે જ બળદ જોતરી દીધા, ને મથુર ગાડે ચડી ચાલી નીકળ્યો ત્યારે પોતે ભાગોળ સુધી વળાવવા ગઈ. ભલામણ કરી કે, ‘સાચવીને વેળાસર આવજો.’

સાંજે પાછી પોતે ભાગોશ જઈને ઊભી રહી. ગાડું પેટલાદથી પાછું આવી પહોંચ્યું, અને મથુરને જીવીએ સાજોનરવો નિહાળી શ્વાસ હેઠે મૂક્યો.
સાંજે પાછી પોતે ભાગોળ જઈને ઊભી રહી. ગાડું પેટલાદથી પાછું આવી પહોંચ્યું, અને મથુરને જીવીએ સાજોનરવો નિહાળી શ્વાસ હેઠે મૂક્યો.

‘હવે તમે તમારે જઈ પહોંચો ઘેર, ને ગરમ પામી તૈયાર મેલ્યું છે તે નાહી લો. ત્યાં હું ગાડું લઈને આ આવી સમજો!’
‘હવે તમે તમારે જઈ પહોંચો ઘેર, ને ગરમ પામી તૈયાર મેલ્યું છે તે નાહી લો. ત્યાં હું ગાડું લઈને આ આવી સમજો!’
Line 146: Line 146:
‘તમે તો, દાદા, માવતર છો,’ જીવીએ કહ્યુંઃ ‘પણ લાજ રાખી તે રાખી; હવે વળી જતે જનમારે ક્યાં છોડું!’
‘તમે તો, દાદા, માવતર છો,’ જીવીએ કહ્યુંઃ ‘પણ લાજ રાખી તે રાખી; હવે વળી જતે જનમારે ક્યાં છોડું!’

કદાવર, ગોરી અને આધેડ જીવી જે લજ્જા પાળતી, તે વડે એ મૂર્તિમંત મહી મતાનો ભાસ કરાવતી.
કદાવર, ગોરી અને આધેડ જીવી જે લજ્જા પાળતી, તે વડે એ મૂર્તિમંત મહી માતાનો ભાસ કરાવતી.

‘જી’બા!’ દાદાએ કહ્યુંઃ ‘દાણા આલીશ?’
‘જી’બા!’ દાદાએ કહ્યુંઃ ‘દાણા આલીશ?’