ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઉત્પલ ભાયાણી/ખતવણી: Difference between revisions

Jump to navigation Jump to search
(added photo)
No edit summary
 
Line 6: Line 6:
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading|ખતવણી | ઉત્પલ ભાયાણી}}
{{Heading|ખતવણી | ઉત્પલ ભાયાણી}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/6/6e/ANITA_KHATAVNI.mp3
}}
<br>
ખતવણી • ઉત્પલ ભાયાણી • ઑડિયો પઠન: અનિતા પાદરિયા
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
છત્રીનો શોધક પોતાની શોધની નિષ્ફળતા સ્વીકારવા લલચાઈ જાય એવો વરસાદ વરસતો હતો. અને એ ગલીમાં તો વરસાદની સાથોસાથ અંધકારનો પ્રભાવ પણ એટલો જ પ્રબળ હતો. એ ક્ષણે એ ગલીમાં પ્રકૃતિની આણ વરતાતી હતી. માનવીના પરાભવની ચાડી ખાતાં છૂટાંછવાયાં મકાનો, રણભૂમિ પર નિશ્ચેત થઈને પડેલા યોદ્ધા જેવાં લાગતાં હતાં.