કાવ્ય-આચમન શ્રેણી: Difference between revisions

Jump to navigation Jump to search
(+SEO)
No edit summary
Line 15: Line 15:


{{Heading|‘કાવ્ય-આચમન’ શ્રેણી| સંપાદકો: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર}}
{{Heading|‘કાવ્ય-આચમન’ શ્રેણી| સંપાદકો: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર}}
{{Poem2Open}}
વીસમી સદીના પ્રશિષ્ટ કવિઓનાં ચૂંટેલાં કાવ્યોનું eBook થકી આચમન કરાવતી ‘કાવ્ય-આચમન’ શ્રેણી પાંચેક સંપુટમાં પ્રગટ થશે; દરેક સંપુટમાં દસ કવિઓ. આ શ્રેણીનું સંપાદન યોગેશ જોષી તથા ઊર્મિલા ઠાકર કરી રહ્યાં છે. દરેક પુસ્તકમાં કવિનો પરિચય તથા એમનાં કાવ્યો વિશે આસ્વાદમૂલક આલેખ પણ પ્રગટ થશે. આ શ્રેણીના પહેલા સંપુટમાં દસ કવિઓની eBook પ્રગટ થશે. આ કવિઓ છે —
1. સુન્દરમ્, 2. નિરંજન ભગત, 3. પ્રિયકાન્ત મણિયાર, 4. ઉશનસ્, 5. જયન્ત પાઠક, 6. ચંદ્રકાન્ત શેઠ, 7. રમેશ પારેખ, 8. બાલમુકુન્દ દવે, 9. ઝવેરચંદ મેઘાણી અને 10. નલિન રાવળ.


eBookના અંતે  ‘કાવ્યગાન-આચમન’ પણ ઉમેરાશે, જેનું સંકલન અમર ભટ્ટ કરશે.<br>
{{Poem2Close}}
<br>
<br>