નર્મદ-દર્શન/નર્મદની સર્જકતા: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
Line 183: Line 183:
ગુલામી અવસ્થાને ધિક્કારતાં તે ઉદ્‌ગારે છે :
ગુલામી અવસ્થાને ધિક્કારતાં તે ઉદ્‌ગારે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ધિઃક ધિઃક દાસપણું દાસપણું;
{{Block center|'''<poem>ધિઃક ધિઃક દાસપણું દાસપણું;
બળ્યું તમારું શાણપણું...
બળ્યું તમારું શાણપણું...
....
....
કાયર થઈ અરિને નવ મળતાં, દાસપણામાં મરવું?
કાયર થઈ અરિને નવ મળતાં, દાસપણામાં મરવું?
.....
.....
સ્વતંત્રતા જળ હલકાં મીઠાં, દાસ્યનાં ભારી ચરકાં.</poem>}}
સ્વતંત્રતા જળ હલકાં મીઠાં, દાસ્યનાં ભારી ચરકાં.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘કરેંગે યા મરેંગે’ની હાકલ નર્મદે આ પંક્તિઓમાં કરી છે :
‘કરેંગે યા મરેંગે’ની હાકલ નર્મદે આ પંક્તિઓમાં કરી છે :
Line 196: Line 196:
અથવા
અથવા
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું,
{{Block center|'''<poem>ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું,
વેણ કાઢ્યું કે ના લટવું ના લટવું.</poem>}}
વેણ કાઢ્યું કે ના લટવું ના લટવું.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ન્હાનાલાલનો યુદ્ધટંકાર ‘હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ – નર્મદની આ પંક્તિઓમાં પૂર્વોચ્ચાર પામ્યો છે :
ન્હાનાલાલનો યુદ્ધટંકાર ‘હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ – નર્મદની આ પંક્તિઓમાં પૂર્વોચ્ચાર પામ્યો છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જુદ્ધ જુદ્ધ જુદ્વ હવે નથી ઉપાય બીજો.</poem>}}
{{Block center|'''<poem>જુદ્ધ જુદ્ધ જુદ્વ હવે નથી ઉપાય બીજો.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રિયતમાએ પણ પ્રિયને ‘પ્રેમમસ્ત’ થવાને બદલે ‘જંગમસ્ત’ થવા પ્રેરવો જોઈએ અને પ્રિયતમે પણ સંકલ્પ કરવો જોઈએ :
પ્રિયતમાએ પણ પ્રિયને ‘પ્રેમમસ્ત’ થવાને બદલે ‘જંગમસ્ત’ થવા પ્રેરવો જોઈએ અને પ્રિયતમે પણ સંકલ્પ કરવો જોઈએ :