નર્મદ-દર્શન/નર્મદનું હાસ્ય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 4: Line 4:
{{Poem2Open}}
{{Poem2Open}}


—આ મહેણું નર્મદાશંકરને માર્યું હતું નવલરામે. ‘ભટનું ભોપાળું’માં અસંભવિતપણાનો દોષ જોઈ કવિએ તેમાં હાસ્યરસ નથી એવી ટકોર કરી ત્યારે તેમાં ‘દગાફટકાની ગંધ’ આવતાં, તેના પ્રત્યાઘાત તરીકે નવલરામે એક લેખ લખી પશ્ચિમના અને ગુજરાતી સાહિત્યમાંથી સંખ્યાબંધ દૃષ્ટાંતો આપી અસંભવિતપણું પણ હાસ્યનો એક મહત્ત્વનો વિભાવ છે તેમ દર્શાવ્યું હતું. તેમાં તેમણે નર્મદની ઠેકડી ઉડાવતાં પ્રશ્ન કર્યો હતો : ‘કબીરવડ જોઈને કયો રસ લાગે?’ ત્યારે નવલરામ પોતે જ હાસ્યાસ્પદ અને હાસ્યરસના શાસ્ત્રથી અજ્ઞાન પુરવાર થાય છે. કબીરવડ વિસ્મય ઉપજાવે, નર્મદનું તે વિશેનું કાવ્ય અદ્‌ભુત રસનો આસ્વાદ કરાવે તે ભેદ તેઓ સમજી શક્યા ન હતા. કવિની ટીકાથી તેમને ચટકો લાગ્યો અને તેમણે સામે વડચકું ભર્યું તે ઘવાયેલી લાગણીનું પરિણામ છે. તેને નવલરામના કવિ વિશેના સુચિંતિત અભિપ્રાય તરીકે સ્વીકારી, તેને નર્મદના મૂલ્યાંકન લેખે ટાંકવામાં તે ટાંકનારનું પણ મૂલ્યાંકન થઈ જાય ખરું!<ref>૧.  આ નાટકમાં હાસ્યરસ નથી એ ટકોર કવિએ ભલે કરી હોય તે મિત્રને ચીડવવાના ટીખળથી વિશેષ ન હતી. તેનાથી બે લાભ થયા. નવલરામે હાસ્ય વિશે લેખ લખ્યો અને કવિએ મિત્રને મનાવી લેવા નાટકની અને તેના હાસ્યની પ્રશસ્તિ કરતું કાવ્ય લખ્યું. આ રચનાની કેટલીક પંક્તિઓ :<br>
—આ મહેણું નર્મદાશંકરને માર્યું હતું નવલરામે. ‘ભટનું ભોપાળું’માં અસંભવિતપણાનો દોષ જોઈ કવિએ તેમાં હાસ્યરસ નથી એવી ટકોર કરી ત્યારે તેમાં ‘દગાફટકાની ગંધ’ આવતાં, તેના પ્રત્યાઘાત તરીકે નવલરામે એક લેખ લખી પશ્ચિમના અને ગુજરાતી સાહિત્યમાંથી સંખ્યાબંધ દૃષ્ટાંતો આપી અસંભવિતપણું પણ હાસ્યનો એક મહત્ત્વનો વિભાવ છે તેમ દર્શાવ્યું હતું. તેમાં તેમણે નર્મદની ઠેકડી ઉડાવતાં પ્રશ્ન કર્યો હતો : ‘કબીરવડ જોઈને કયો રસ લાગે?’ ત્યારે નવલરામ પોતે જ હાસ્યાસ્પદ અને હાસ્યરસના શાસ્ત્રથી અજ્ઞાન પુરવાર થાય છે. કબીરવડ વિસ્મય ઉપજાવે, નર્મદનું તે વિશેનું કાવ્ય અદ્‌ભુત રસનો આસ્વાદ કરાવે તે ભેદ તેઓ સમજી શક્યા ન હતા. કવિની ટીકાથી તેમને ચટકો લાગ્યો અને તેમણે સામે વડચકું ભર્યું તે ઘવાયેલી લાગણીનું પરિણામ છે. તેને નવલરામના કવિ વિશેના સુચિંતિત અભિપ્રાય તરીકે સ્વીકારી, તેને નર્મદના મૂલ્યાંકન લેખે ટાંકવામાં તે ટાંકનારનું પણ મૂલ્યાંકન થઈ જાય ખરું!<ref>આ નાટકમાં હાસ્યરસ નથી એ ટકોર કવિએ ભલે કરી હોય તે મિત્રને ચીડવવાના ટીખળથી વિશેષ ન હતી. તેનાથી બે લાભ થયા. નવલરામે હાસ્ય વિશે લેખ લખ્યો અને કવિએ મિત્રને મનાવી લેવા નાટકની અને તેના હાસ્યની પ્રશસ્તિ કરતું કાવ્ય લખ્યું. આ રચનાની કેટલીક પંક્તિઓ :<br>
::હાસ્યજનક નાટકથી, હસી કહડાએ અનીતિ મૂર્ખાઈ;
::હાસ્યજનક નાટકથી, હસી કહડાએ અનીતિ મૂર્ખાઈ;
::ફજેતિ જોઈ લોકો, તજે ફુવડતા બહૂ જ શરમાઈ.
::ફજેતિ જોઈ લોકો, તજે ફુવડતા બહૂ જ શરમાઈ.