31,691
edits
No edit summary |
No edit summary |

| Line 2: | Line 2: | ||
{{Heading|‘નર્મદવિરહ’}} | {{Heading|‘નર્મદવિરહ’}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નર્મદના અવસાન પછી, તેને વિશે મૃત્યુનોંધો લખાઈ જ હશે અને તેનાં કાર્યો અને કાવ્યો વિશે તેને સુપેરે અંજલિઓ પણ અપાઈ હશે. વિશ્વનાથ ભટ્ટે આવી કેટલીક નોંધો અને રચનાઓનો ઉલ્લેખ કર્યો છે. | નર્મદના અવસાન પછી, તેને વિશે મૃત્યુનોંધો લખાઈ જ હશે અને તેનાં કાર્યો અને કાવ્યો વિશે તેને સુપેરે અંજલિઓ પણ અપાઈ હશે. વિશ્વનાથ ભટ્ટે આવી કેટલીક નોંધો અને રચનાઓનો ઉલ્લેખ કર્યો છે.<ref>‘નર્મદનું મંદિર’ (ગદ્ય વિભાગ) ગ્રંથસૂચિ :

(૧) ગુજરાત શાળાપત્ર, માર્ચ ૧૮૮૬ : ‘કવિ નર્મદાશંકરનું ખેદકારક મૃત્યુ’ નવલરામ.
| (૧) ગુજરાત શાળાપત્ર, માર્ચ ૧૮૮૬ : ‘કવિ નર્મદાશંકરનું ખેદકારક મૃત્યુ’ નવલરામ.

(૨) ગુજ. શાળાપત્ર, પુ. ૨૫, પૃ. ૮૨–૪ : ‘નર્મદવિરહ’ : કાનજી ધર્મસિંહ.
| (૨) ગુજ. શાળાપત્ર, પુ. ૨૫, પૃ. ૮૨–૪ : ‘નર્મદવિરહ’ : કાનજી ધર્મસિંહ.

(૩) ‘વિજ્ઞાન વિલાસ’ : પુ. ૧૦, પૃ. ૭૪–૯, ‘કવિ નર્મદાશંકરનું મરણ’.
| (૩) ‘વિજ્ઞાન વિલાસ’ : પુ. ૧૦, પૃ. ૭૪–૯, ‘કવિ નર્મદાશંકરનું મરણ’.

(૪) નર્મદવિરહ : કાશીશંકર મૂળશંકર દવે (૧૮૮૬).</ref> આ સમયે પ્રકાશિત થતાં ‘મુંબઈ સમાચાર’, ‘ગુજરાતમિત્ર’, ‘Times of India’ જેવાં વર્તમાનપત્રોમાં અને ‘બુદ્ધિપ્રકાશ’ જેવાં સામયિકોમાં તેની મૃત્યુનોંધો અને અંજલિઓ છપાઈ હશે જે હવે કાલગ્રસ્ત થઈ ગઈ છે. મણિલાલ નભુભાઈ સંપાદિત ‘પ્રિયંવદા’માં (૧૮૮૬, ઑક્ટોબર) ‘મળેલું’ સંજ્ઞાથી ‘કવીશ્વર નર્મદાશંકરનો સ્વર્ગવાસ’ શીર્ષકનું એક કાવ્ય પ્રગટ થયું છે. વિજયશંકર, સવિતાનારાયણ જેવા નર્મદ-શિષ્યોએ તેમ અન્ય કવિજનોએ તેને કાવ્યાંજલિ અર્પી ન હોય તો જ આશ્ચર્ય. | (૪) નર્મદવિરહ : કાશીશંકર મૂળશંકર દવે (૧૮૮૬).</ref> આ સમયે પ્રકાશિત થતાં ‘મુંબઈ સમાચાર’, ‘ગુજરાતમિત્ર’, ‘Times of India’ જેવાં વર્તમાનપત્રોમાં અને ‘બુદ્ધિપ્રકાશ’ જેવાં સામયિકોમાં તેની મૃત્યુનોંધો અને અંજલિઓ છપાઈ હશે જે હવે કાલગ્રસ્ત થઈ ગઈ છે. મણિલાલ નભુભાઈ સંપાદિત ‘પ્રિયંવદા’માં (૧૮૮૬, ઑક્ટોબર) ‘મળેલું’ સંજ્ઞાથી ‘કવીશ્વર નર્મદાશંકરનો સ્વર્ગવાસ’ શીર્ષકનું એક કાવ્ય પ્રગટ થયું છે. વિજયશંકર, સવિતાનારાયણ જેવા નર્મદ-શિષ્યોએ તેમ અન્ય કવિજનોએ તેને કાવ્યાંજલિ અર્પી ન હોય તો જ આશ્ચર્ય. | ||
દલપત-નર્મદ જેવા કવિવરોના પ્રખર તેજમાં આ કવિઓ લગભગ ઓઝલ થઈ ગયા હતા. તેમનાં સાહિત્યકાર્યની સંક્ષિપ્ત સમીક્ષાઓ સુન્દરમે ‘અર્વાચીન કવિતા’માં અવશ્ય કરી છે. આ કવિઓની રચનાઓ ગૂજરાત વિદ્યાપીઠ, ગુજરાત વિદ્યાસભા, ફાર્બસ ગુજરાતી સભા જેવી સંસ્થાઓના કબાટોમાં ભંડારેલી પડી હશે, ઊધઈ લાગી જતાં ફગાવાઈ પણ ગઈ હશે. તેમાં પણ નર્મદ વિશેનાં અંજલિકાવ્યો હશે. આમાંથી કાલગ્રસ્ત થતાં બચી ગયેલી નર્મદ-પ્રશસ્તિ-રચનાઓમાં પેટલાદના કવિજન અને નર્મદભક્ત કાશીશંકર મૂળશંકર દવે વિરચિત | દલપત-નર્મદ જેવા કવિવરોના પ્રખર તેજમાં આ કવિઓ લગભગ ઓઝલ થઈ ગયા હતા. તેમનાં સાહિત્યકાર્યની સંક્ષિપ્ત સમીક્ષાઓ સુન્દરમે ‘અર્વાચીન કવિતા’માં અવશ્ય કરી છે. આ કવિઓની રચનાઓ ગૂજરાત વિદ્યાપીઠ, ગુજરાત વિદ્યાસભા, ફાર્બસ ગુજરાતી સભા જેવી સંસ્થાઓના કબાટોમાં ભંડારેલી પડી હશે, ઊધઈ લાગી જતાં ફગાવાઈ પણ ગઈ હશે. તેમાં પણ નર્મદ વિશેનાં અંજલિકાવ્યો હશે. આમાંથી કાલગ્રસ્ત થતાં બચી ગયેલી નર્મદ-પ્રશસ્તિ-રચનાઓમાં પેટલાદના કવિજન અને નર્મદભક્ત કાશીશંકર મૂળશંકર દવે વિરચિત ‘નર્મદવિરહ’નું<ref>તા. ૨૪-૨-૮૩ ના ‘ગુજરાતમિત્ર’માં ચર્ચાપત્ર લખી શ્રી ચન્દ્રવદન મહેતાએ આ ‘કરુણપ્રશસ્તિ’ પ્રત્યે લોકોનું ધ્યાન દોરી નર્મદની સાર્ધ જન્મ-શતાબ્દીએ તેનું પુનર્મુદ્રણ કરવા અનુરોધ કર્યો હતો.</ref> મૂલ્ય લાક્ષણિક છે. | ||
ડેમી સાઈઝની ૫૫ + ૧૦ પૃષ્ઠોની આ પુસ્તિકામાં ટાઈટલ પેજ બે છે, તે સમયની રીત પ્રમાણે એક અંગ્રેજીમાં અને બીજું ગુજરાતીમાં. ‘મૂલ્ય છ આના’ની આ પુસ્તિકા ‘કવિરાજ નર્મદાશંકરના સ્મરણાર્થે | ડેમી સાઈઝની ૫૫ + ૧૦ પૃષ્ઠોની આ પુસ્તિકામાં ટાઈટલ પેજ બે છે, તે સમયની રીત પ્રમાણે એક અંગ્રેજીમાં અને બીજું ગુજરાતીમાં. ‘મૂલ્ય છ આના’ની આ પુસ્તિકા ‘કવિરાજ નર્મદાશંકરના સ્મરણાર્થે રચીને’<ref>આ કાશીશંકર તે ‘જે જે અંબા શક્તિ તું સાચી...’ એ પદની પાદટીપમાં નોંધાયેલો કવિનો ‘પટલાદી નાતીલો’ તો નહિ હોય? કવિ નોંધે છે : ‘એક મારો પટલાદી નાતીલો કોઈએ મુઠ મારી છ એવા વ્હેમથી માંદો પડ્યો હતો. તે માતાનો ભક્ત હતો તેથી એ શ્લોકો લખી આપીને કહ્યું કે એનો પાઠ કર્યા કરજે–એ કવચથી તું સારો થઇશ. પછી તેણે તેમ કીધું હતું ને તે સારો થયો હતો.’ (નર્મકવિતા : આ. ૧૮૮૮, પૃ. ૬૦૫)</ref> પ્રસિદ્ધ કરનાર કાશીશંકર વિ. મૂળશંકર દવે છે અને તે અમદાવાદના, ૮ મામાની હવેલીમાં યુનાઇટેડ પ્રિન્ટિંગ પ્રેસ અને ‘જ. એ. કંપની લિમિટેડના પ્રેસમાં રણછોડલાલ ગંગારામે’ છાપી છે. તેનું પ્રકાશન વર્ષ ‘સન ૧૮૮૬, સં. ૧૯૪૨’ છે. | ||
ગુજરાતી ટાઈટલ પૃષ્ઠ પર નીચે પ્રમાણે ‘ગીતિ’ છે. | ગુજરાતી ટાઈટલ પૃષ્ઠ પર નીચે પ્રમાણે ‘ગીતિ’ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 16: | Line 16: | ||
કવિ સ્મરણાર્થે શુશીલ નરનારી.</poem>'''}} | કવિ સ્મરણાર્થે શુશીલ નરનારી.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ પુસ્તકની ૫૦૦ | આ પુસ્તકની ૫૦૦ નકલ<ref>પુસ્તકમાં મુદ્રિત પ્રત સંખ્યા ‘૧/૨ M’ લખી છે. જેનો અર્થ શ્રી ચન્દ્રવદન મહેતાએ ‘અરધો લાખ’ કર્યો હતો. તેમનું ચર્ચાપત્ર વાંચી નવસારીના એક પારસી સજ્જને તેનો અર્થ ‘પાંચસો’ એવી સ્પષ્ટતા કરી હતી. ‘M’ એ હજાર માટેનો રોમન લિપિ સંકેત છે.</ref> છપાઈ હતી અને પુસ્તકને અંતે આગોતરા ગ્રાહક થનારાઓની સૂચિ આપવામાં આવી. | ||
તા. ૨૮-૬-૮૬ને રોજ ‘સૂચના’ શીર્ષકથી લખેલી પ્રસ્તાવનામાં લેખકે, ‘આર્ય ભૂમિના મહાન વીર કવિરાજ નર્મદાશંકરે આ માયાથી ઘેરાયેલી દુનિયાં છોડી પરલોકે ગમન કર્યું.’ તેથી, ‘આર્યભૂમિને ભારે હાણ થઈ છે’ એમ જણાવી, તેનું નામ અમર કરવા વાચકોને ‘અવશ્ય અતિ મથન’ કરવાનો અનુરોધ કર્યો છે. ‘વિરહવ્યથાની કથા લખી મથી દિવસ દશબાર’, તેથી તેમાં ઘણી ખોડ રહી ગઈ હશે એમ ક્ષમાપનાપૂર્વક કહેતાં, ‘વધારે અવકાશ વિદ્યાભ્યાસ’ને કારણે મળ્યો નથી એમ લેખક કહે છે ત્યારે, તે પોતે એક મુગ્ધ, ઉત્સાહી જુવાન હશે એમ જણાય છે. વિનમ્રતાથી તે પોતાની વાણીને ‘તોતલી’ અને લેખણને ‘નાની છતાં અમૂલ્ય’ કહે છે. | તા. ૨૮-૬-૮૬ને રોજ ‘સૂચના’ શીર્ષકથી લખેલી પ્રસ્તાવનામાં લેખકે, ‘આર્ય ભૂમિના મહાન વીર કવિરાજ નર્મદાશંકરે આ માયાથી ઘેરાયેલી દુનિયાં છોડી પરલોકે ગમન કર્યું.’ તેથી, ‘આર્યભૂમિને ભારે હાણ થઈ છે’ એમ જણાવી, તેનું નામ અમર કરવા વાચકોને ‘અવશ્ય અતિ મથન’ કરવાનો અનુરોધ કર્યો છે. ‘વિરહવ્યથાની કથા લખી મથી દિવસ દશબાર’, તેથી તેમાં ઘણી ખોડ રહી ગઈ હશે એમ ક્ષમાપનાપૂર્વક કહેતાં, ‘વધારે અવકાશ વિદ્યાભ્યાસ’ને કારણે મળ્યો નથી એમ લેખક કહે છે ત્યારે, તે પોતે એક મુગ્ધ, ઉત્સાહી જુવાન હશે એમ જણાય છે. વિનમ્રતાથી તે પોતાની વાણીને ‘તોતલી’ અને લેખણને ‘નાની છતાં અમૂલ્ય’ કહે છે. | ||
છ છ મહાનુભાવોને આ કરુણપ્રશસ્તિ અર્પણ થઈ છે. તેમાં લેખકની એક દૃષ્ટિ છે. નર્મદ તો ‘વીર’ પુરુષ તરીકે પોંકાતો આવ્યો છે. આ રચનામાં પણ તેના શૌર્યગુણને મુખ્યત્વે અંજલિ અપાઈ છે. તેથી વિવિધ ક્ષેત્રોના ‘વીર’ પુરુષોને પસંદ કરી તેમને આ ‘વીર’ પુરુષ માટેની પ્રશસ્તિ અર્પણ કરવાનો ઉપક્રમ ગોઠવાયો છે. || વીરેભ્યો નમસ્કરોમિ || એ રીતે મથાળું બાંધી, તે પ્રત્યેકના તેમના ક્ષેત્રના વીરકર્મને અભિનંદતું એક એક કાવ્ય રચી ‘અર્પણ’ થયું છે. આ છ મહાનુભાવો અને તેમનાં વીરકર્મનાં ક્ષેત્રો આ પ્રમાણે છે : | છ છ મહાનુભાવોને આ કરુણપ્રશસ્તિ અર્પણ થઈ છે. તેમાં લેખકની એક દૃષ્ટિ છે. નર્મદ તો ‘વીર’ પુરુષ તરીકે પોંકાતો આવ્યો છે. આ રચનામાં પણ તેના શૌર્યગુણને મુખ્યત્વે અંજલિ અપાઈ છે. તેથી વિવિધ ક્ષેત્રોના ‘વીર’ પુરુષોને પસંદ કરી તેમને આ ‘વીર’ પુરુષ માટેની પ્રશસ્તિ અર્પણ કરવાનો ઉપક્રમ ગોઠવાયો છે. || વીરેભ્યો નમસ્કરોમિ || એ રીતે મથાળું બાંધી, તે પ્રત્યેકના તેમના ક્ષેત્રના વીરકર્મને અભિનંદતું એક એક કાવ્ય રચી ‘અર્પણ’ થયું છે. આ છ મહાનુભાવો અને તેમનાં વીરકર્મનાં ક્ષેત્રો આ પ્રમાણે છે : | ||
| Line 28: | Line 28: | ||
આ લેખકને અંગ્રેજીમાં પણ પદ્યરચના કરવાનો શોખ છે. મૂળ કાવ્યમાં છે તે યોજના પ્રમાણે દરેક કડીની ચોથી પંક્તિ, અહીં ‘Nations by themselves are made’ અથવા ‘By themselves nations are made’ દોહરાવાતી રહે એવું ૪૦ પંક્તિનું, ‘Awake’ શીર્ષકનું એક અંગ્રેજી કાવ્ય પણ તેમણે રચીને મૂક્યું છે. આ રચના તેણે Union તખલ્લુસથી લખી છે, જે ‘સંપ’ના અર્થમાં મૂળ કાવ્યના ભાવ સાથે સુસંગત છે. પરંતુ તખલ્લુસ સાથે કૌંસમાં The Beaver (સ્થળ-જળચર રૂંવાંવાળું ઉંદર જેવું પ્રાણી) શબ્દ મૂક્યો છે, જેનાં હેતુ અને સંદર્ભ સંદિગ્ધ છે. અંગ્રેજી રચનાનો વિષય પરદેશી સત્તાના શોષણ સામે રાજકીય રીતે જાગ્રત થવાનો છે. ‘વીર’ નર્મદ વિશેના કાવ્યના આરંભે આમ તે રચનાને ગોઠવવાની પ્રસ્તુતતા સચવાઈ છે. આ રચના આ જ લેખકની છે એ નિશ્ચય પર એ રીતે અવાય છે કે ગુજરાતી રચનામાં જેવી ભાષાકીય શિથિલતા છે તેવી આ રચનાની અંગ્રેજી ભાષામાં પણ છે. ‘હિન્દપુત્રો’ને ‘Sons of Ind.’ કહેનાર કેાઈ વિદગ્ધજન નથી, એક અર્ધદગ્ધ છતાં કશુંક કરી નાખવા મથતો ઉત્સાહી જુવાન છે. | આ લેખકને અંગ્રેજીમાં પણ પદ્યરચના કરવાનો શોખ છે. મૂળ કાવ્યમાં છે તે યોજના પ્રમાણે દરેક કડીની ચોથી પંક્તિ, અહીં ‘Nations by themselves are made’ અથવા ‘By themselves nations are made’ દોહરાવાતી રહે એવું ૪૦ પંક્તિનું, ‘Awake’ શીર્ષકનું એક અંગ્રેજી કાવ્ય પણ તેમણે રચીને મૂક્યું છે. આ રચના તેણે Union તખલ્લુસથી લખી છે, જે ‘સંપ’ના અર્થમાં મૂળ કાવ્યના ભાવ સાથે સુસંગત છે. પરંતુ તખલ્લુસ સાથે કૌંસમાં The Beaver (સ્થળ-જળચર રૂંવાંવાળું ઉંદર જેવું પ્રાણી) શબ્દ મૂક્યો છે, જેનાં હેતુ અને સંદર્ભ સંદિગ્ધ છે. અંગ્રેજી રચનાનો વિષય પરદેશી સત્તાના શોષણ સામે રાજકીય રીતે જાગ્રત થવાનો છે. ‘વીર’ નર્મદ વિશેના કાવ્યના આરંભે આમ તે રચનાને ગોઠવવાની પ્રસ્તુતતા સચવાઈ છે. આ રચના આ જ લેખકની છે એ નિશ્ચય પર એ રીતે અવાય છે કે ગુજરાતી રચનામાં જેવી ભાષાકીય શિથિલતા છે તેવી આ રચનાની અંગ્રેજી ભાષામાં પણ છે. ‘હિન્દપુત્રો’ને ‘Sons of Ind.’ કહેનાર કેાઈ વિદગ્ધજન નથી, એક અર્ધદગ્ધ છતાં કશુંક કરી નાખવા મથતો ઉત્સાહી જુવાન છે. | ||
આ પુસ્તકના બે વિભાગો છે. પ્રથમ વિભાગમાં ‘કવિચરિત્ર’ અને બીજા વિભાગમાં ‘નર્મદવિરહ’ કાવ્ય છે. | આ પુસ્તકના બે વિભાગો છે. પ્રથમ વિભાગમાં ‘કવિચરિત્ર’ અને બીજા વિભાગમાં ‘નર્મદવિરહ’ કાવ્ય છે. | ||
નવલરામે ‘કવિજીવન’ લખતાં, નર્મદે જેની માત્ર પાંચદશ નકલો જ છપાવી રાખી હતી તે ‘મારી હકીકત’નો ઉપયોગ કર્યો હતો. ‘કવિજીવન’ નર્મદ વિશેની પ્રથમ જીવનકથા નથી. ‘નર્મદ-વિરહ’માં સમાયેલું ‘કવિચરિત્ર’ પ્રથમ છે. આ ‘કવિચરિત્ર’ લખનારને ‘મારી હકીકત’નો લાભ મળ્યો નથી. તેથી કાશીશંકરે પોતાને જેવી હતી તેવી માહિતીનો ઉપયોગ કરી તે લખ્યું છે. જો ‘નર્મકવિતા’ (૧૮૮૮) સાથે ‘કવિજીવન’ પ્રકાશિત ન થયું હોત તો ‘નર્મદવિરહ’માંનું કવિચરિત્ર, ૧૯૩૩માં ‘મારી હકીકત’નું જાહેર પ્રકાશન થયું ત્યાં સુધી ઠીક ઠીક શ્રદ્ધેય ગણાયું હોત. અથવા નવલરામને ‘મારી હકીકત’ સુલભ ન થઈ હોત (અંગત જે બેચાર મિત્રોને કવિએ નકલો આપી રાખી હતી તેમાં નવલરામ ન હતા. તેમને ‘કવિજીવન’ લખવા માટે ‘ગુજરાતી પ્રેસ’ના માલિકોએ તે આપી હતી.) તો તેમણે પણ કાશીશંકરના આ ‘કવિચરિત્ર’ પર કેટલોક આધાર રાખ્યો હોત અને તો ‘કવિજીવન’ જેટલું છે તેટલું પણ શ્રદ્ધેય ન બન્યું હોત. નવલરામે આ પુસ્તક વાંચ્યું તો હતું જ, તેનું ઓછામાં ઓછું એક આંતરિક પ્રમાણ ‘કવિજીવન’માં છે. કાશીશંકરે ‘નર્મદવિરહ’માં એક સ્થળે નર્મદને | નવલરામે ‘કવિજીવન’ લખતાં, નર્મદે જેની માત્ર પાંચદશ નકલો જ છપાવી રાખી હતી તે ‘મારી હકીકત’નો ઉપયોગ કર્યો હતો. ‘કવિજીવન’ નર્મદ વિશેની પ્રથમ જીવનકથા નથી. ‘નર્મદ-વિરહ’માં સમાયેલું ‘કવિચરિત્ર’ પ્રથમ છે. આ ‘કવિચરિત્ર’ લખનારને ‘મારી હકીકત’નો લાભ મળ્યો નથી. તેથી કાશીશંકરે પોતાને જેવી હતી તેવી માહિતીનો ઉપયોગ કરી તે લખ્યું છે. જો ‘નર્મકવિતા’ (૧૮૮૮) સાથે ‘કવિજીવન’ પ્રકાશિત ન થયું હોત તો ‘નર્મદવિરહ’માંનું કવિચરિત્ર, ૧૯૩૩માં ‘મારી હકીકત’નું જાહેર પ્રકાશન થયું ત્યાં સુધી ઠીક ઠીક શ્રદ્ધેય ગણાયું હોત. અથવા નવલરામને ‘મારી હકીકત’ સુલભ ન થઈ હોત (અંગત જે બેચાર મિત્રોને કવિએ નકલો આપી રાખી હતી તેમાં નવલરામ ન હતા. તેમને ‘કવિજીવન’ લખવા માટે ‘ગુજરાતી પ્રેસ’ના માલિકોએ તે આપી હતી.) તો તેમણે પણ કાશીશંકરના આ ‘કવિચરિત્ર’ પર કેટલોક આધાર રાખ્યો હોત અને તો ‘કવિજીવન’ જેટલું છે તેટલું પણ શ્રદ્ધેય ન બન્યું હોત. નવલરામે આ પુસ્તક વાંચ્યું તો હતું જ, તેનું ઓછામાં ઓછું એક આંતરિક પ્રમાણ ‘કવિજીવન’માં છે. કાશીશંકરે ‘નર્મદવિરહ’માં એક સ્થળે નર્મદને ‘બિચારો’<ref>‘જતો રહ્યો પંડ બિચારો.’ કડી ૭.</ref> કહ્યો છે. ‘કવિજીવન’ના ઉપાન્ત્ય ફકરામાં નવલરામ નર્મદને સંબોધન કરીને કહે છે – ‘આ નિરૂપણ તને સદા અણગમતો શબ્દ ‘બિચારો’ બોલીને શા માટે પૂરું કરવું જોઈએ?’ અહીં તેઓ ‘નર્મદવિરહ’ના કવિને જ ઉત્તર આપી રહ્યા છે. | ||
કાશીશંકરે ‘કવિચરિત્ર’ લખતાં કિંવદંતીઓ પર આધાર રાખ્યો છે. કવિના સમયમાં પણ તેને વિશે અનેક વાયકાઓ પ્રચલિત હશે, જેનો અહીં પણ સંચાર થઈ, પ્રમાણભૂત વિગત તરીકે સ્વીકાર થયો છે. તેથી તેનું મૂલ્યાંકન કરતાં, માત્ર ‘કવિજીવન’ને જ નહિ (‘કવિજીવન’માંની પણ કેટલીક વિગતો ફરી ચકાસણીને પાત્ર છે), ‘મારી હકીકત’, ‘ઉત્તર નર્મદ ચરિત્ર’ તેમ જ કવિના અંતેવાસી રાજારામ શાસ્ત્રીના ‘સમયવીર કવિ નર્મદનાં સંસ્મરણો’ને પ્રમાણભૂત માનીશું. | કાશીશંકરે ‘કવિચરિત્ર’ લખતાં કિંવદંતીઓ પર આધાર રાખ્યો છે. કવિના સમયમાં પણ તેને વિશે અનેક વાયકાઓ પ્રચલિત હશે, જેનો અહીં પણ સંચાર થઈ, પ્રમાણભૂત વિગત તરીકે સ્વીકાર થયો છે. તેથી તેનું મૂલ્યાંકન કરતાં, માત્ર ‘કવિજીવન’ને જ નહિ (‘કવિજીવન’માંની પણ કેટલીક વિગતો ફરી ચકાસણીને પાત્ર છે), ‘મારી હકીકત’, ‘ઉત્તર નર્મદ ચરિત્ર’ તેમ જ કવિના અંતેવાસી રાજારામ શાસ્ત્રીના ‘સમયવીર કવિ નર્મદનાં સંસ્મરણો’ને પ્રમાણભૂત માનીશું. | ||
નર્મદજીવન વિશે ‘કવિચરિત્ર’માં આપેલી અને સુધારવાપાત્ર વિગતો આ પ્રમાણે છે : | નર્મદજીવન વિશે ‘કવિચરિત્ર’માં આપેલી અને સુધારવાપાત્ર વિગતો આ પ્રમાણે છે : | ||