ગુજરાતી બાળવાર્તા સંપદા/કીડીબાઈ વિમાનમાં બેઠાં: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
 
Line 13: Line 13:
'વાહ ! આ નાનકડી કીડી કેવી સરસ છે ! અ૨૨... પણ આ કટકો એનાથી લેવાતો નથી. શું કરું? શું કરું ?... લાવને કટકો નાનો કરી દઉં... પણ આ દાદી...' પણ ત્યાં તો દાદીમા કોઈ કામ માટે ત્યાંથી ઊઠ્યાં ને ઘરમાં ગયાં. ચાર્વીબહેન ધીમે રહી હીંચકા પરથી નીચે ઊતર્યાં ને પૂરીનો કટકો નાનો કર્યો. આશુબહેને તરત મોંમાં મૂકી દીધો. ચાર્વીબહેન તો પછી કીડીબહેન સાથે વાત કરવા લાગ્યાં : 'કીડી ઓ કીડી ! તું ક્યાં હીંડી ?'

આશુબહેનના પેટમાં થોડી પૂરી ગયેલી તે હવે તાજાંમાજાં થઈ ગયાં હતાં. આશુબહેન કહે :

'નાની મારી બહેન !
{{Poem2Close}}{{Block center|'''<poem>'નાની મારી બહેન !
ચાલ રમીએ એનઘેન.’
ચાલ રમીએ એનઘેન.’</poem>'''}}{{Poem2Open}}
ચાર્વીબહેન તો ખુશ થઈ ગયાં. તેમણે લીધું એક પાંદડું, તેના પર કીડીબાઈ ચઢી ગયાં. એટલે ચાર્વીએ પાંદડું લીધું હાથમાં ને બેઉ બેઠાં હીંચકા પર. આશુ બોલી : 'મારું નામ આશુ. તારું નામ?'

ત્યાં તો અંદરથી મમ્મીએ બૂમ પાડી : 'ચાર્વી, ઓ ચાર્વી, ચાલ હવે અંદર આવ. આપણે જવાનો ટાઇમ થઈ ગયો છે.' 'હં...અ...અ... તો તારું નામ ચાર્વી છે ! પણ... તું ક્યાં જવાની ? મનેય લઈ જાને !' ચાર્વી તો આંખ પટપટાવતી તેની સામું જુએ ને કહે : 'ઠીક, લે, આ મારા નાસ્તાનો ડબ્બો. તેમાં આવી જા.' ને આશુબહેન તો ચાર્વીના ડબ્બામાં બેસી ગયાં. ચાર્વીબહેન ડબ્બો લઈને ચાલ્યાં ઘરમાં.