ગુજરાતી બાળવાર્તા સંપદા/હુકમ મેરે આકા: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
 
Line 17: Line 17:
'હેં... સાચ્ચે જ પપ્પા ? હેં પપ્પા, આખ્ખું મોટ્ટું અમદાવાદ પછી મારું ? મારું ? નિરાલીનું ?' નિરાલી તો ઘેલી ઘેલી. પપ્પાને ગાલે, માથે, ખભે, બરડે હાથ ફેરવે, ટપલીઓ માટે, ગોળ ગોળ ફરતી નાચવા લાગી. ગાવા લાગી :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>'નિરાલી નિરાળી છે
{{Block center|'''<poem>'નિરાલી નિરાળી છે
પપ્પાની નિરાલી છે
પપ્પાની નિરાલી છે
અમદાવાદ મજાનું છે
અમદાવાદ મજાનું છે
નિરાલીનું પોત્તાનું છે....</poem>}}{{Poem2Open}}
નિરાલીનું પોત્તાનું છે....</poem>'''}}{{Poem2Open}}
એય પપ્પા, સાંભળો સાંભળો... તમે સહુ કોઈ સાંભળો...
એય પપ્પા, સાંભળો સાંભળો... તમે સહુ કોઈ સાંભળો...
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>નાના મોઢે મોટી વાત
{{Block center|'''<poem>નાના મોઢે મોટી વાત
ના ભાઈ ના
ના ભાઈ ના
નિરાલી ના બોલે ખોટી વાત
નિરાલી ના બોલે ખોટી વાત
Line 29: Line 29:
ખળખળ વહેતું સાબરમતીનું પાણી
ખળખળ વહેતું સાબરમતીનું પાણી
નિરાલી તો કરશે રોજેરોજ ઉજાણી...
નિરાલી તો કરશે રોજેરોજ ઉજાણી...
અરે... વાહ ભાઈ વાહ...'</poem>}}{{Poem2Open}}
અરે... વાહ ભાઈ વાહ...'</poem>'''}}{{Poem2Open}}
પપ્પા આવાં ગીતો સાંભળી તાલી ન પાડે તો એમનું આવી જ બને. જે હાજર હોય એ બધાંએ તાળી પાડવી જ પડે.
પપ્પા આવાં ગીતો સાંભળી તાલી ન પાડે તો એમનું આવી જ બને. જે હાજર હોય એ બધાંએ તાળી પાડવી જ પડે.
'હુકમ મેરે આકા...' પપ્પા હુકમ લેવાની અદામાં માથું સહેજ નમાવી, એક હાથ છાતી પર મૂકી કેડેથી ઝૂક્યા.
'હુકમ મેરે આકા...' પપ્પા હુકમ લેવાની અદામાં માથું સહેજ નમાવી, એક હાથ છાતી પર મૂકી કેડેથી ઝૂક્યા.