અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નયના જાની/ગ્રસ્ત છું...: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગ્રસ્ત છું...| નયના જાની}} <poem> એની અસરથી ગ્રસ્ત છું, સાચું કહુ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Heading|ગ્રસ્ત છું...| નયના જાની}} | {{Heading|ગ્રસ્ત છું...| નયના જાની}} | ||
<poem> | <poem> | ||
એની અસરથી ગ્રસ્ત છું, સાચું કહું, સખી! | ::::::::::::એની અસરથી ગ્રસ્ત છું, સાચું કહું, સખી! | ||
એને જ શ્વાસ શ્વસ્ત છું, સાચું કહું, સખી! | ::::::::::::એને જ શ્વાસ શ્વસ્ત છું, સાચું કહું, સખી! | ||
એમ જ ગમી ગયું અને કારણ કશું નથી, | ::::::::::::એમ જ ગમી ગયું અને કારણ કશું નથી, | ||
એ ખ્યાલમાં જ મસ્ત છું, સાચું કહું, સખી! | ::::::::::::એ ખ્યાલમાં જ મસ્ત છું, સાચું કહું, સખી! | ||
એનું બધું જ જેવું હો તેવું ગમે મને, | ::::::::::::એનું બધું જ જેવું હો તેવું ગમે મને, | ||
તું કે’ તો બુતપરસ્ત છું, સાચું કહું, સખી! | ::::::::::::તું કે’ તો બુતપરસ્ત છું, સાચું કહું, સખી! | ||
કંઈ પણ અડ્યું કે તુર્ત સજીવન બની જતું, | ::::::::::::કંઈ પણ અડ્યું કે તુર્ત સજીવન બની જતું, | ||
એવો કદાચ હસ્ત છું, સાચું કહું, સખી! | ::::::::::::એવો કદાચ હસ્ત છું, સાચું કહું, સખી! | ||
અંદર ઊગે ને આથમે રંગો ભરી ક્ષણો, | ::::::::::::અંદર ઊગે ને આથમે રંગો ભરી ક્ષણો, | ||
હું ખુદ ઉદય ને અસ્ત છું, સાચું કહું, સખી! | ::::::::::::હું ખુદ ઉદય ને અસ્ત છું, સાચું કહું, સખી! | ||
સુખદુઃખ કશેય હો મને મારા જ લાગતાં, | ::::::::::::સુખદુઃખ કશેય હો મને મારા જ લાગતાં, | ||
સંવેદના સમસ્ત છું, સાચું કહું, સખી! | ::::::::::::સંવેદના સમસ્ત છું, સાચું કહું, સખી! | ||
આંગણ મહીં જ રમ્ય મધુર ધૂપ-છાંવ છે, | ::::::::::::આંગણ મહીં જ રમ્ય મધુર ધૂપ-છાંવ છે, | ||
નિરખ્યા કરું છું, વ્યસ્ત છું, સાચું કહું, સખી! | ::::::::::::નિરખ્યા કરું છું, વ્યસ્ત છું, સાચું કહું, સખી! | ||
લોકો સુગંધનું ય અરે, નામ શોધતા, | ::::::::::::લોકો સુગંધનું ય અરે, નામ શોધતા, | ||
નિર્નામ હું તો મસ્ત છું, સાચું કહું, સખી! | ::::::::::::નિર્નામ હું તો મસ્ત છું, સાચું કહું, સખી! | ||
</poem> | </poem> |
Revision as of 05:06, 21 July 2021
ગ્રસ્ત છું...
નયના જાની
એની અસરથી ગ્રસ્ત છું, સાચું કહું, સખી!
એને જ શ્વાસ શ્વસ્ત છું, સાચું કહું, સખી!
એમ જ ગમી ગયું અને કારણ કશું નથી,
એ ખ્યાલમાં જ મસ્ત છું, સાચું કહું, સખી!
એનું બધું જ જેવું હો તેવું ગમે મને,
તું કે’ તો બુતપરસ્ત છું, સાચું કહું, સખી!
કંઈ પણ અડ્યું કે તુર્ત સજીવન બની જતું,
એવો કદાચ હસ્ત છું, સાચું કહું, સખી!
અંદર ઊગે ને આથમે રંગો ભરી ક્ષણો,
હું ખુદ ઉદય ને અસ્ત છું, સાચું કહું, સખી!
સુખદુઃખ કશેય હો મને મારા જ લાગતાં,
સંવેદના સમસ્ત છું, સાચું કહું, સખી!
આંગણ મહીં જ રમ્ય મધુર ધૂપ-છાંવ છે,
નિરખ્યા કરું છું, વ્યસ્ત છું, સાચું કહું, સખી!
લોકો સુગંધનું ય અરે, નામ શોધતા,
નિર્નામ હું તો મસ્ત છું, સાચું કહું, સખી!