31,397
edits
(+1) |
(+1) |
||
| Line 5: | Line 5: | ||
જીવું છું એમ સળવળવાનું, ટળવળવાનું સહેજે નહીં, | જીવું છું એમ સળવળવાનું, ટળવળવાનું સહેજે નહીં, | ||
કવિતાઓ જ લખવાની બીજું કરવાનું સહેજે નહીં! | કવિતાઓ જ લખવાની બીજું કરવાનું સહેજે નહીં! | ||
ભીતરમાં ને ભીતરમાં નાહી ધોઈ સૂઈ જાવાનું, | ભીતરમાં ને ભીતરમાં નાહી ધોઈ સૂઈ જાવાનું, | ||
ઉઘાડી દ્વાર ઘરની બહાર નીકળવાનું સહેજે નહીં! | ઉઘાડી દ્વાર ઘરની બહાર નીકળવાનું સહેજે નહીં! | ||
મહોબતનો કરી સ્વીકાર એવી શર્ત રાખે છે, | મહોબતનો કરી સ્વીકાર એવી શર્ત રાખે છે, | ||
નજર સામે જ રહેવાનું અને મળવાનું સહેજે નહીં! | નજર સામે જ રહેવાનું અને મળવાનું સહેજે નહીં! | ||
તમે એ બે જણાં વચ્ચેનું સંપર્કસૂત્ર સમજાવો, | તમે એ બે જણાં વચ્ચેનું સંપર્કસૂત્ર સમજાવો, | ||
કહેવાનું બધું ને સામે સાંભળવાનું સહેજે નહીં! | કહેવાનું બધું ને સામે સાંભળવાનું સહેજે નહીં! | ||
અગર આંખોમાં આવે આંસુ તો એકાંતમાં જઈને, | અગર આંખોમાં આવે આંસુ તો એકાંતમાં જઈને, | ||
વહાવી નાખવાના એને પણ રડવાનું સહેજે નહીં! | વહાવી નાખવાના એને પણ રડવાનું સહેજે નહીં! | ||
બધાં એ રોશનીમાં શોભી ઊઠે એવું કરવાનું, | બધાં એ રોશનીમાં શોભી ઊઠે એવું કરવાનું, | ||
દીવાએ માત્ર બળવાનું છે, ઝળહળવાનું સહેજે નહીં! | દીવાએ માત્ર બળવાનું છે, ઝળહળવાનું સહેજે નહીં! | ||