35,370
edits
(+1) |
No edit summary |
||
| Line 56: | Line 56: | ||
એ જ્યારે અમારા ડિપાર્ટમેન્ટમાં નવીનવી જોડાઈ હતી ત્યારે મેં એને બધી જ રીતે મદદ કરી હતી - એ તો ઠીક, બધા જ કરે. એ કન્ફર્મ થઈ, આઠ વર્ષે રીફ્રેશર કૉર્સમાં મોકલી. એને સ્કૅલ મળ્યો પણ મારો પે સ્કૅલ અટકાવવામાં આવ્યો હતો. રીફ્રેશર ટ્રેઇનિંગમાં યુનિવર્સિટી મને સોર્સ પરસન તરીકે બોલાવતી પણ મારી કૉલેજમાંથી મારા સ્કૅલની પેરવી કરવામાં આવતી ન હતી; છેક સુધી મને ન આપ્યો. નિવૃત્તિ વખતે ફરિયાદ કરી તો યુનિવર્સિટીમાંથી મારો ક્લેઇમ 'કાલબાહ્ય' છે તેવો જવાબ આવ્યો. | એ જ્યારે અમારા ડિપાર્ટમેન્ટમાં નવીનવી જોડાઈ હતી ત્યારે મેં એને બધી જ રીતે મદદ કરી હતી - એ તો ઠીક, બધા જ કરે. એ કન્ફર્મ થઈ, આઠ વર્ષે રીફ્રેશર કૉર્સમાં મોકલી. એને સ્કૅલ મળ્યો પણ મારો પે સ્કૅલ અટકાવવામાં આવ્યો હતો. રીફ્રેશર ટ્રેઇનિંગમાં યુનિવર્સિટી મને સોર્સ પરસન તરીકે બોલાવતી પણ મારી કૉલેજમાંથી મારા સ્કૅલની પેરવી કરવામાં આવતી ન હતી; છેક સુધી મને ન આપ્યો. નિવૃત્તિ વખતે ફરિયાદ કરી તો યુનિવર્સિટીમાંથી મારો ક્લેઇમ 'કાલબાહ્ય' છે તેવો જવાબ આવ્યો. | ||
આવી તો અનેક વાતો યાદ આવવા માંડી. ઉફ્ફ આ બધું મને હજી હેરાન કરે છે. | આવી તો અનેક વાતો યાદ આવવા માંડી. ઉફ્ફ આ બધું મને હજી હેરાન કરે છે. | ||
હું કંઈ જવાની નથી. એમની રમતના મેદાનમાંથી હવે જે મુક્તિ મળી છે તે ગુમાવવી નથી. | |||
કોઈકવાર એટલી વિરક્તિ આવી જાય કે કોઈની સાથે લડવાનુંય મન થતું નથી. પછી જરા બારી ખોલીને એ માણસોને જોતી હોઉં ત્યારે જે ફરિયાદો સૂઈ ગઈ હોય તે ત્યાંની હવા આવતાં જાગી જાય અને વિરક્તિ વેરાઈ જાય, ત્યાં જઈ રહેલા મનને વાળવા ઊઠીને બારી બંધ કરું પણ મન સાથે ચોંટેલા એમના ચહેરાઓ મને થોડીવાર ઝંઝોડતાં રહે. | કોઈકવાર એટલી વિરક્તિ આવી જાય કે કોઈની સાથે લડવાનુંય મન થતું નથી. પછી જરા બારી ખોલીને એ માણસોને જોતી હોઉં ત્યારે જે ફરિયાદો સૂઈ ગઈ હોય તે ત્યાંની હવા આવતાં જાગી જાય અને વિરક્તિ વેરાઈ જાય, ત્યાં જઈ રહેલા મનને વાળવા ઊઠીને બારી બંધ કરું પણ મન સાથે ચોંટેલા એમના ચહેરાઓ મને થોડીવાર ઝંઝોડતાં રહે. | ||
હું ન જ ગઈ. મારું એમ ન જવું કોઈને નડવાનું ન હતું. તેથી જ, એ વિચારથી જ મને થોડીવાર નડ્યું પણ હવે આવું મને કોઠે પડી ગયું છે. લોકોમાં પ્રિય થવામાં કે અપ્રિય થવામાં કોઈ ખાસ કારણની જરૂર પડતી નથી. લોકપ્રવાહ બધી જવાબદારી લઈ લે. એટલે તેનું દુખ થતું નહોતું. સાચાનો સાથ આપવા એક કેસમાં મેં પ્રિન્સિપાલનો ભરી સભામાં વિરોધ કર્યો હતો તેના પછી આખા સ્ટાફમાં બહુ વ્યવસ્થિત રીતે મને હેરાન કરવામાં આવતી જ હતી, એટલે એ લોકોનું મને કશું લાગતું ન હતું પણ માલ્વિકા મનમાંથી હટતી ન હતી. શરુઆતમાં એ મારી નજીક રહેતી. એની અંગત વાતો પણ કરતી. કોઈ પણ મુશ્કેલીમાં હું એને મદદ કરતી. અંગત સમસ્યાઓની વાતો પણ કરતી, સલાહ માગતી. કોઈને ન કહેવાની શરત તો વણલખી જ હોય. હું લોકો સાથે આમ પણ ઓછું બોલું એટલે એને વિશ્વાસ પણ પૂરો. એ તો બધા સાથે હળતી-ભળતી. એણે નવું ઘર લીધું એ આનંદની બાતમી મને બીજાઓ પાસેથી મળી. એનો પે-સ્કેલ વધ્યા પછી એ મારી સાથે ઓછું બોલતી. એની સાથે મળીને બધાએ મારા જેવી એકને ટાર્ગેટ બનાવી એકલી પાડીને મને ડગલે પગલે ત્રાસ આપ્યો હતો, મારા વિશે ખોટી વાતો ફેલાવી હતી તે પણ યાદ આવ્યા કર્યું. મારું બાવળ જેવું એકાંત મને જ ટોચાવા લાગ્યું. | હું ન જ ગઈ. મારું એમ ન જવું કોઈને નડવાનું ન હતું. તેથી જ, એ વિચારથી જ મને થોડીવાર નડ્યું પણ હવે આવું મને કોઠે પડી ગયું છે. લોકોમાં પ્રિય થવામાં કે અપ્રિય થવામાં કોઈ ખાસ કારણની જરૂર પડતી નથી. લોકપ્રવાહ બધી જવાબદારી લઈ લે. એટલે તેનું દુખ થતું નહોતું. સાચાનો સાથ આપવા એક કેસમાં મેં પ્રિન્સિપાલનો ભરી સભામાં વિરોધ કર્યો હતો તેના પછી આખા સ્ટાફમાં બહુ વ્યવસ્થિત રીતે મને હેરાન કરવામાં આવતી જ હતી, એટલે એ લોકોનું મને કશું લાગતું ન હતું પણ માલ્વિકા મનમાંથી હટતી ન હતી. શરુઆતમાં એ મારી નજીક રહેતી. એની અંગત વાતો પણ કરતી. કોઈ પણ મુશ્કેલીમાં હું એને મદદ કરતી. અંગત સમસ્યાઓની વાતો પણ કરતી, સલાહ માગતી. કોઈને ન કહેવાની શરત તો વણલખી જ હોય. હું લોકો સાથે આમ પણ ઓછું બોલું એટલે એને વિશ્વાસ પણ પૂરો. એ તો બધા સાથે હળતી-ભળતી. એણે નવું ઘર લીધું એ આનંદની બાતમી મને બીજાઓ પાસેથી મળી. એનો પે-સ્કેલ વધ્યા પછી એ મારી સાથે ઓછું બોલતી. એની સાથે મળીને બધાએ મારા જેવી એકને ટાર્ગેટ બનાવી એકલી પાડીને મને ડગલે પગલે ત્રાસ આપ્યો હતો, મારા વિશે ખોટી વાતો ફેલાવી હતી તે પણ યાદ આવ્યા કર્યું. મારું બાવળ જેવું એકાંત મને જ ટોચાવા લાગ્યું. | ||