35,370
edits
No edit summary |
No edit summary |
||
| Line 12: | Line 12: | ||
એ મહિલાએ કોઈ મૂઢમતિ વ્યૂઅર સાથે તેના પેજ પર થયેલા સંવાદનો સ્ક્રીનશોટ શેર કર્યો, જેમાં વ્યૂઅરે તેની કોઈક પોસ્ટ પર કોમેન્ટ કરી હતી કે, 'તને હૂંફની જરૂર છે. હું આપીશ તને એવી હૂંફ, તારા મનની શાંતિ માટે!' આ પ્રસ્તાવ વાંચીને એ મહિલાની કમાન એવી છટકી કે તેણે પોતાના પેજ પર પેલા લંપટની ઠીકઠીક ઝાટકણી કાઢી અને એક સ્ક્રીનશોટ જાહેર જનતાના લાભાર્થે મૂકીને એને ટેગ કર્યો. નીચે નોંધ પણ મૂકી કે, 'તારી હૂંફ તારી બાયડીને જ આપ. મને એવી કોઈ જરૂર નથી પણ તને ટેગ કરું છું, જેથી તારું ખાનદાન જુએ કે તું ક્યાં ક્યાં હૂંફ આપતો ફરે છે!' | એ મહિલાએ કોઈ મૂઢમતિ વ્યૂઅર સાથે તેના પેજ પર થયેલા સંવાદનો સ્ક્રીનશોટ શેર કર્યો, જેમાં વ્યૂઅરે તેની કોઈક પોસ્ટ પર કોમેન્ટ કરી હતી કે, 'તને હૂંફની જરૂર છે. હું આપીશ તને એવી હૂંફ, તારા મનની શાંતિ માટે!' આ પ્રસ્તાવ વાંચીને એ મહિલાની કમાન એવી છટકી કે તેણે પોતાના પેજ પર પેલા લંપટની ઠીકઠીક ઝાટકણી કાઢી અને એક સ્ક્રીનશોટ જાહેર જનતાના લાભાર્થે મૂકીને એને ટેગ કર્યો. નીચે નોંધ પણ મૂકી કે, 'તારી હૂંફ તારી બાયડીને જ આપ. મને એવી કોઈ જરૂર નથી પણ તને ટેગ કરું છું, જેથી તારું ખાનદાન જુએ કે તું ક્યાં ક્યાં હૂંફ આપતો ફરે છે!' | ||
આ પોસ્ટ વાંચ્યા પછી મને તેની પોસ્ટમાં જરા વધુ રસ પડ્યો અને પોસ્ટ પરથી પસાર થઈ જવાને બદલે મેં તેની પોસ્ટનું વિહંગાવલોકન શરૂ કર્યું. બસ એમ જ, ખાસ કોઈ પ્રયોજન વિના. રોજ એક નવો વિષય અને એક નવો વિષાદ. ક્યારેક ક્યારેક પોતાના અનુભવોને આધારે લખેલાં ડહાપણસૂત્રો. એક દિવસ તો તેણે પંદરવીસ જાણીતી-અજાણી બ્રાન્ડના સ્પ્રેની કલાત્મક બોટલ્સની સાથે એના સસ્મિત ચહેરાનો ફોટો મૂક્યો હતો. સાથેના લેખમાં એના સ્પ્રે-અત્તરના શોખની વાતો, એના શોપિંગની અને એના કલેક્શનની વાતો...ચણાચોરગરમ જેવી ચટાકેદાર અને રસીલી શૈલીમાં. એ પોસ્ટ જોઈને મને મિર્ઝા ગાલિબનો શેર યાદ આવી ગયો: | આ પોસ્ટ વાંચ્યા પછી મને તેની પોસ્ટમાં જરા વધુ રસ પડ્યો અને પોસ્ટ પરથી પસાર થઈ જવાને બદલે મેં તેની પોસ્ટનું વિહંગાવલોકન શરૂ કર્યું. બસ એમ જ, ખાસ કોઈ પ્રયોજન વિના. રોજ એક નવો વિષય અને એક નવો વિષાદ. ક્યારેક ક્યારેક પોતાના અનુભવોને આધારે લખેલાં ડહાપણસૂત્રો. એક દિવસ તો તેણે પંદરવીસ જાણીતી-અજાણી બ્રાન્ડના સ્પ્રેની કલાત્મક બોટલ્સની સાથે એના સસ્મિત ચહેરાનો ફોટો મૂક્યો હતો. સાથેના લેખમાં એના સ્પ્રે-અત્તરના શોખની વાતો, એના શોપિંગની અને એના કલેક્શનની વાતો...ચણાચોરગરમ જેવી ચટાકેદાર અને રસીલી શૈલીમાં. એ પોસ્ટ જોઈને મને મિર્ઝા ગાલિબનો શેર યાદ આવી ગયો: | ||
इस सादगी पे कौन न मर जाए ऐ खुदा! लड़ते हैं और हाथ में तलवार भी नहीं। | {{Poem2Close}} | ||
{{Block center|<poem>इस सादगी पे कौन न मर जाए ऐ खुदा! | |||
लड़ते हैं और हाथ में तलवार भी नहीं।</poem>}} | |||
{{Poem2Open}} | |||
એક પોસ્ટમાં એણે એવું જણાવેલું કે તે ડાયાબિટીક પેશન્ટ છે. તેના પતિને ICU -માં દાખલ કરવામાં આવ્યા હતા. સ્થિતિ બહુ કટોકટીભરી હતી. ત્યારે ત્યાં હાજર તેના એક સગાએ તેને હોસ્પિટલની કેન્ટીનમાં જઈને કંઈક ખાઈ આવવા સૂચવ્યું હતું. તેણે જણાવ્યા મુજબ કેન્ટીનમાં જઈ એણે કોફી-બિસ્કિટ લીધાં હતાં! | એક પોસ્ટમાં એણે એવું જણાવેલું કે તે ડાયાબિટીક પેશન્ટ છે. તેના પતિને ICU -માં દાખલ કરવામાં આવ્યા હતા. સ્થિતિ બહુ કટોકટીભરી હતી. ત્યારે ત્યાં હાજર તેના એક સગાએ તેને હોસ્પિટલની કેન્ટીનમાં જઈને કંઈક ખાઈ આવવા સૂચવ્યું હતું. તેણે જણાવ્યા મુજબ કેન્ટીનમાં જઈ એણે કોફી-બિસ્કિટ લીધાં હતાં! | ||
એ પોસ્ટ વાંચીને સૌથી પહેલો વિચાર મને ‘ધી આઉટસાઈડર’ (આલ્બેર કામૂ) નવલકથાના કથાનાયક મ્યૂરસોનો આવેલો. એ વૃદ્ધાશ્રમમાં રહેતી (કે રાખવામાં આવેલી) માતાના અવસાનના સમાચાર મળ્યા પછી ત્યાં પહોંચ્યો ત્યારે સાંજ પડી ગયેલી. દફનવિધિ બીજા દિવસની સવારે થવાની હતી. આખી રાત આશ્રમના વૃદ્ધોની સાથે માતાના શબ આગળ બેસી તેણે જાગરણ કરવાનું હતું. આશ્રમના વ્યવસ્થાપક તરફથી એને કોફી આપવામાં આવી હતી. માતાના શબ આગળ બેઠેલા મ્યૂરસોએ એ કોફી એમ જ પીધી હશે, સહજતાથી, સરળ ભાવે. રાતભર જાગરણ કરવા માટે કદાચ એ જરૂરી પણ હતી. વર્ષો બાદ તેના હાથે અજાણતાં જ થઈ ગયેલા એક આરબના ખૂન બદલ તેની ઉપર જ્યારે ખટલો ચલાવવામાં આવ્યો ત્યારે એમાં મ્યૂરસોને અપરાધી પુરવાર કરવા માટે માતાના શબ આગળ બેસી 'તેણે પીધેલી કોફી'નો સ્પષ્ટ સંદર્ભ આપવામાં આવ્યો હતો. રોજિંદા જીવનમાં સાવ સહજ લાગતી ઘટના ક્યારે અને કેવી રીતે underline થઈ જશે, એ કોણ કહી શકે! પણ.... | એ પોસ્ટ વાંચીને સૌથી પહેલો વિચાર મને ‘ધી આઉટસાઈડર’ (આલ્બેર કામૂ) નવલકથાના કથાનાયક મ્યૂરસોનો આવેલો. એ વૃદ્ધાશ્રમમાં રહેતી (કે રાખવામાં આવેલી) માતાના અવસાનના સમાચાર મળ્યા પછી ત્યાં પહોંચ્યો ત્યારે સાંજ પડી ગયેલી. દફનવિધિ બીજા દિવસની સવારે થવાની હતી. આખી રાત આશ્રમના વૃદ્ધોની સાથે માતાના શબ આગળ બેસી તેણે જાગરણ કરવાનું હતું. આશ્રમના વ્યવસ્થાપક તરફથી એને કોફી આપવામાં આવી હતી. માતાના શબ આગળ બેઠેલા મ્યૂરસોએ એ કોફી એમ જ પીધી હશે, સહજતાથી, સરળ ભાવે. રાતભર જાગરણ કરવા માટે કદાચ એ જરૂરી પણ હતી. વર્ષો બાદ તેના હાથે અજાણતાં જ થઈ ગયેલા એક આરબના ખૂન બદલ તેની ઉપર જ્યારે ખટલો ચલાવવામાં આવ્યો ત્યારે એમાં મ્યૂરસોને અપરાધી પુરવાર કરવા માટે માતાના શબ આગળ બેસી 'તેણે પીધેલી કોફી'નો સ્પષ્ટ સંદર્ભ આપવામાં આવ્યો હતો. રોજિંદા જીવનમાં સાવ સહજ લાગતી ઘટના ક્યારે અને કેવી રીતે underline થઈ જશે, એ કોણ કહી શકે! પણ.... | ||