35,628
edits
(+1) |
(+1) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩. વ્રજ વહાલું રે|દયારામ}} | {{Heading|૩. વ્રજ વહાલું રે|દયારામ}} | ||
{{Block center|<poem>વ્રજ વહાલું રે વૈકુંઠ નહિ આવું, | {{Block center|<poem>{{gap|3em}}વ્રજ વહાલું રે વૈકુંઠ નહિ આવું, | ||
મને ન ગમે ચતુર્ભુજ થાવું, ત્યાં મુજ નંદકુંવર ક્યાંથી લાવું! {{right|વ્રજ૦}} | મને ન ગમે ચતુર્ભુજ થાવું, ત્યાં મુજ નંદકુંવર ક્યાંથી લાવું! {{right|વ્રજ૦}} | ||
સોહિયે લલિતા ત્રિવેણીમાં રે ગિરિધારી, | {{gap|3em}}સોહિયે લલિતા ત્રિવેણીમાં રે ગિરિધારી, | ||
એને સોહિયે જ્યાં રાધા પ્યારી; તે વિના આંખ ન કરે મારી. {{right|વ્રજ૦}} | એને સોહિયે જ્યાં રાધા પ્યારી; તે વિના આંખ ન કરે મારી. {{right|વ્રજ૦}} | ||
ત્યાંહાં શ્રીવૃંદાવન-રાસ નહીં, | {{gap|3em}}ત્યાંહાં શ્રીવૃંદાવન-રાસ નહીં, | ||
વ્રજવનિતા સંગ વિલાસ નહીં; વિષ્ણુ વેણુ વાયાનો અભ્યાસ નહીં. {{Gap}}{{right|વ્રજ૦}} | વ્રજવનિતા સંગ વિલાસ નહીં; વિષ્ણુ વેણુ વાયાનો અભ્યાસ નહીં. {{Gap}}{{right|વ્રજ૦}} | ||
સખી સ્વર્ગનું કૃષ્ણ વિના કડવું, | {{gap|3em}}સખી સ્વર્ગનું કૃષ્ણ વિના કડવું, | ||
મને ન ગમે બ્રહ્મસદન અડવું; ધિક જન સુખ પામી પાછું પડવું. {{right|વ્રજ૦}} | મને ન ગમે બ્રહ્મસદન અડવું; ધિક જન સુખ પામી પાછું પડવું. {{right|વ્રજ૦}} | ||
ગુરુબળે ગોકુળવાસી થઈશું, | {{gap|3em}}ગુરુબળે ગોકુળવાસી થઈશું, | ||
શ્રીવલ્લભ શરણે નિત્ય જઈશું; દયા પ્રીતમ સેવી રમી ગાઈશું. {{right|વ્રજ૦}}</poem>}} | શ્રીવલ્લભ શરણે નિત્ય જઈશું; દયા પ્રીતમ સેવી રમી ગાઈશું. {{right|વ્રજ૦}}</poem>}} | ||
<br> | <br> | ||